પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૧
અર્જુનગીતા..

અર્જુનગીતા. મુજ ભક્ત કુરે કારણે, અવતાર લીધા દશ; હુ નિરંજન તે નિરાકૃતિ, મને ભકતે કીધા વશ. અર્જુન ૧૦ વળી દેવ કરે કારણે, ગયે વસમે વન; ૭૧ રાવણુ મારી ને રાજ્ય આપ્યુ, વિભીષણ રાજન. અર્જુન૦ ૧૧ દુર્વાસા ઋષિયે દૂભિયા, મુજ આતમા અંબરીખ; ભય ચક્ર મેલી છેયેિ, મે ભલી લગાડી શીખ. અર્જુન૦ ૧૨ અલિરાયને મે દેવાની કીધી સાર; ખાાિ, રાયને, અવતર્યો, પાતાલ આપ્યુ ગાકુલ વિષે હું ખાતે હું માખણુ તસ્કરી, જીગમાં કહેવાયા ચાર. અર્જુન૦ ૧૪ મા જશેાદાએ ભાધિયા, હુ ભેડી ઊભા હાથ; હું દીન થયેઃ તે દાસના, ચૌભૂવનને નાથ. અર્જુન૦ ૧૫ વળી ચંદ્ર જ્યારે કાપિયા, ત્યારે કાઇએ ન આવ્યુ માડ; ગોકુળ રાખ્યુ રેલg, ગેાપી લડામાં લાડ. અર્જુન ૧૬ સાળસે સ્ત્રીઓમાં હુ રમ્યા, મારા કાઇ ન જાણે ભેદ; મારા ભક્ત કરે કારણે, મને કહે લંપટ વેદ. અર્જુન૦ ૧૭ વિરચી વાછરુ હરી ગયા, તે ફરી ગયે। જ અધર્મ; હુ નવાં નિપજાવી લાવિયેા, મારા કાઈ ન જાણે મર્મ. અર્જુન૦ ૧૮ મામાને હું મળવા ગયા, ત્યાં મળી કુબજા નાર, થાડાક ચંદન કારણે, મેં વળી પ્રથમ પાળે પેસતાં, મે મારીને વસ્તર આપ્યુ ૫ અપાર. અર્જુન૦ ૧૯ પરીયટે દીધી ગાળ, લીધા, સાવિયા ગાવાળ. અર્જુન૦ ૨૦ ત્યાં હું રહ્યો છડોદર. અર્જુન ૧૩ શિર પીછ ધરને મેાર; વળી ત્યાંથી આગળ ચાલતાં, માલણ લાવી હાર; મેં અર્થ સાધ્યેા એહના, આપ્યા પદારથ ચાર. અર્જુન ૨૧ વળી માર્ગમાં નાપિક મળ્યે, તે આપ્યુ દર્પણ હાથ, પૂર્યો મનેારથ તે તણા, મૈં રાખ્યા મારી સાથે. અર્જુન ૨૨ સમ્બન્ધી જનને જે હુણે, ચાંડાલને તે , મારા ભક્ત રે કારણે, મેં માર્યો મામા કંશ. અર્જુન ૨૩ મેં સુદામાને સંતખિયેા, ઢાંગના કણને કાજ; સંપત્તિ માપી તેહને, નનિષ્ફ સુદ્ધાં રાજ, અર્જુન૦ ૨૪