પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૨
ધનદાસ.

. ધનદાસ. એક વાર વિદુર ઘેર જઈ, રાગી ભાજી પાન; મેં લાડ પાળ્યાં દાસના, રાજાનાં મામાં માન. અર્જુન૦ ૨૫ કૌરવનુકુળ સંહારિયું, મેં સાર્યો તારા અર્થ; હુ ચૌદ ભુવનના રાજિયા, મેં હાંકયા તારા રથ, અર્જુન૦ ૨૬ એક વાર વનમાં હુ ગયા, ત્યાં વન હતું ધનધાર; મેં ભાવ નયા ભીલડીના, ખાધાં તે એઠાં બેટર. અર્જુન૦ ૨૭ અમે ઘણા મળી ગાવાળિયા, રમતા ગયા મહા વન; બહુ ભાવ એઈ ષિ નારના, અમે જાચી લીધું અન્ન. અર્જુન૦ ૨૮ પ્રશ્નાદ પિતુએ પરભવ્યા, મૈં થલ પૂર્યો વાસ; તે દુષ્ટને દુષ્ટને વિદારિયા, ગારી વળી ધ્રુવને દુ:ખ ધાડિયા, ને તે ખાળકે મને વશ કર્યો, ધન્ય ચંદ્રહાસને હરિચંદ્ર, રાજ લીધેા દાસ. અર્જુન ૨૯ કાઢિયા વનવાસ; ધન્ય મારા દાસ. અર્જુન૦ ૩૦ ભક્ત મારા તેલ; પડે વિપત્તિ પણ નહિ વિસરે, મૂજ મુકુટના મણિ અહ. અર્જુન ૩૧ તાતે તેલ બળતી ઝાળ; જ્યારે સુધન્વાને નાંખ્યા, મારા ઉગાર્યો, સભારતાં તત્કાળ. અર્જુન કર્ દાસને દ્રૉપદીનાં પટકુળ કાઢિયમાં, હુ પાસ નહિ તે કાલ, મારા દાસને વેળા પડી, ત્યારે તુરત કરી સભાળ. અર્જુન ૨૩ પાંચાલીને જ્યાં પરભવી, પાસે હતા પચ વીર; મારા દાસને મેં પૂરિયાં, નવસ નવાણુ ચીર. અર્જુન ૩૪ રૂપ; એક કાળીએ કૌતુક કીધુ, ને લીધે મારું રાજાની કન્યા પરભવી, પરદળ કાપ્યા ભૂપ. અર્જુન૦ ૩૫ મેં ત્યાં જઈને શું કર્યું, મારું તેજ મૂક્યુ માય; પરદળના પરાજય કર્યો, મારું ખરદ પાળ્યુ ત્યાંય. અર્જુન૦ ૩૬ અજામેલ મહા પાતકી, મામિકી ગુણિકા જે; જે સ્મર્ણ કરતાં મારું, વૈકુંઠ પામ્યાં તે. અર્જુન૦ ૩૭ ગજરાજને ગ્રાહે ગ્રથો, ત્યાં લીધુ મારુ નામ; ત્યાં એક કરતાં એનાં, અર્જુન સીધ્યાં કામ. અર્જુન૦ ૩૮ હુમાં તે મારા ભક્તમાં, અંતર્ ન હોય લગાર; મુજ ભક્તને માળખે નહી, તે ભૂલી ભમે સસાર. અર્જુન૦ ૩૯