પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૩
અર્જુનગીતા..

અર્જુનગીતા. મારાભક્ત સુખી તેહુ સુખી, દુ:ખી તેદુ ખીહું જાણું; મારા ભક્તને કાઈ પરભવે, તો મને લાગે 63 બાણુ. અર્જુન૦ ૪૦ છે સ્વર્ગ મૃત્યુ પાતાલમાં, જલથલ મહી મૂજ વાસ; સુષુ ઇંદ્રસુત તુજને કહું, હું થકી અદા દાસ. અર્જુન૦ ૪૧ હુ તેંગે યુગે નહિ મળે, નહિ તપ તીરથ કે દાન; અર્જુન મહિમા જાણો, મારું ભક્તિથી છે જ્ઞાન. અર્જુન૦ ૪૨ હુ ભક્તની સગે, મને ભક્તના આધાર; અર્જુન મહિમા જાણો, કહેતાં ન આવે પાર. અર્જુન૦ ૪૩ રિભક્ત મહિમા સુણી અર્જુન, પામ્યા હરખ અપાર; હ મૂચ્છિત થઈ અવની પથ્થો, મૈત્રે વહે જલધાર. અર્જુન ૪૪ આ ગીતાને જે અનુભવે, જે ગાય નર નાર; અર્જુન એવુ જાણુજા, તે પામે પદ નિરધાર. અર્જુન૦ ૪૫ એ ભક્ત મહિમા માહરા, કાણે કળ્યા નવ જાય; જેનું ભાગ્ય હાય તે અનુભવે, ધનદાસ ગીતા ગાય. અર્જુન ૪૬