પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૫
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. એ આનંદ રસ તમથી થાયે, અન્ય નથી સમર્થ કાઈ; માહન મુખનાં મરકલડાં રે, નીરખી નીરખી માહી. મારા૦ વૃન્દાવનમાકરી રે વાયા, વા ૨ પેરે વળો; રામકૃષ્ણ પ્રભુ લાજ તજીને, હેતે મુજને મળજો. મારા૦ પદ્મ ૬ શ્યામળીઆ આ આવે, મારી સજની, શ્યામળીઆ આ આવે; શેરડીએથી એને સુંદર વર, લટકા સારા લગાવે. મારી પ્રીતે પૂરા ને રીતે ડા, રસિયામાં અતિ રસિયા; અતિ મી। રે નદના કુંવર, મરકલડે મન વસયા. મલપતા રે મુજ મંદિર આવી, મારગ શ્વેતાં મહાવા; રામકૃષ્ણ પ્રભુ પ્રેમે રે પામી, સ્નેહી સુંદર વર આવેા. પદ્મ ૭ મું ગૌ ચારીને આવે વ્હાલા, ચેા ખાતૂ જોતે; સહિયર્કરા સાથે તેને, એવારે જાતા. નાટામ કરે સામસામા, શ્યામતણા સાથી; છેલ ખીલા શાભે વચમાં, છાઉડલા હાથી. આવે રે અવસર કહાં જડે, ને અલબેલડા રે આવે; રામકૃષ્ણ પ્રભુને પૂછને, પુષ્પ વધાવા ૫ ૮ મું આરતી ૧ આરતડી કીજે રે આપણુ, વહુાલાની સારી; તન મન ધન ત્રિકમજી ઉપર, નાખુ રે વારી. નક થાળમાં દીવડા તે, જળહળ જળવળે; મૈાહનજીનું મુખડું શ્વેતાં, મનડું રે ચળે, આરતડી ર વાછત્ર વાજે અતિ ધણુાં, ને શંખ શબ્દ થાઓ; રામકૃષ્ણ પ્રભુ નીરખતાં, ભવનાં દુ ખ જાએ, પદ ૯ શું. આરતડી ૩ મારી શેરડીએ તુને જોવા રહી છું, જાતાં રે વળતાં; ડતા કામડલા હુ તા, મૂકું છું ઢળતાં.. માલીડાના લટકા ચટકા, ચિત્તતણા હે; નેહુ વસુધી નવલ છખીલા, • તુન નવ કે મારી મારી ગૌ ૧ ગૌ ર ૭૭પ vito ર 3 મારી મારી ૨ ૧ ૨ ૐ