પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૮
રામકૃષ્ણ.

BUC રામકૃષ્ણ. જે દિન નવ દેખું તેણે, તે દુ:ખ કહ્યું નવ જાએ વેણે; અમ સગ આવે રે રમવા, સાંઇ દીજે વિરહ દુઃખ શમવા. પુળ પુઠળ રે ફરીએ, નિત નિત નેણે તેડેધરીએ; રામકૃષ્ણ રસ બહુ લઇઍ, નાથશું તેંડા નીર વહીએ. પદ્મ ૧૮ મું. આજ હું તે। હરખી રે સજની, કહાનજીશું રગે રમી રજની; તે સુખસ્સામસું ભાવે, કાંઈ કહેતા પાર ન આવે. વહાલાજી તે નટવર વેકે, સાહે ખિટલીઆળે કેશે; મેાલીડાના રે મચકા જોતાં, ને કાને કુંડળ અતિ સાહતાં. હું પણુ રૂપે રે છું ડી, હાથે હેમ તણી છે ચૂડી; રામકૃષ્ણ રસમા રે નમતાં, રજની વીતિ રંગે રમતાં. ૫૬ ૧૯ મું. આવે વહાલા લટકતા ગોપાલ; સમે સુરભિ લઈ આગળ, દીનાનાથ યાલ. મકરાકૃત કુડલ, નીલવટ તિલક રસાલ; પલવડી ૨ પીતામ્બર કરી, ઉર વૈજયતિ માસ. જય જયકાર કરે સુર નર મુનિવર, ગુણ ગાએ ગાવાળ; રામકૃષ્ણ રસ દિન દિન ચઢતા, દીનાનાથ દયાળ. પદ્મ ૨૦ મું. મારા વહાલાજી તે વાયે વાંસલડી; ધરમાથી હું હર્ષે દાડું, પ્રેમે વીંધી મારી પાંસલડી. મણિમય કુંડલ ને વનમાલા, મેાર મુકુટ દીસે દૂરથકી; પાવલીએ ધુધરડી ઘમકે, પ્રેમે ઉલટે પૂર થકી. ગૌ ગાવાળે વિચો વહાલા, સોંપે સાર દીસે સહી; રામકૃષ્ણ પ્રભુનું મુખ શ્વેતાં, સુખની સીમાને પાર નહીં. પદ્મ ૨૧ મું. સાજ મેર મુકુટ આવે ૧ આવે ૨ આવે ૩ માગ ૧ મારે ર મારા મારા વહાલાજી આવે તે ગૌચારી; હર્ષ ભરી હું તે। બેઉ ચ્યાજની, છખી છે અતિ ન્યારી. મારા ૧ માંખડી પાંખડીએ અમી રસ પીજી, મરકલડે કરે મનુહારી; બ્રીજનારીના જૂથ વચ્ચેથી, મુજ ભણી ભાળે મારારી.મારા ૨