પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૧
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. પદ ૩૧ મું-રાગ ગાડી. આજ લછું હું આઈ, મારા વાલા રે; માહન મળવાનું છે મન, છેલ ગળા રે. મુખ દીઠા વિના આન, મારા વાલા રે; ઘણું તલપે મારું તન. છેલ૦ ૧ દર્શન કરવા કારણુ કહાન, મારા વાલા રે; હું તો આવી વાર એ ચાર. છેલ ર કેમ માલાવુ હાનને, મારા વાલા રે; દોવલા છે લાકાચાર. છેલ૦ ૩ માણુસ જોતાં મૂજને, મારા વાલા રે, મનમાં આવે લાજ. છેલ૦ ૪ રામકૃષ્ણુ પ્રભુ ભેટતાં, મારા વાલા રે; આજ સ સર્વે કાજ. છેલ૦ ૫ સુદિરતન. પદ્મ ૩ર મું. રઢીઆળા રે, ત્રિભુવન રઢીઆળા રે; મળવાનુ રઢીઆળા રે, વહાલની છૂટ વેલ. રઢીઆળા રે; કીજે મન વદન નીરખતા વિઠ્ઠલા, કાદિન આવ્યા કુજમા, કૌતુક કેલ. જ્યાં તમે આવ્યા જીવન પ્રાણુ, રઢીઆળા રે, કાટિ રત્ન બિરાજે કૂંજ અમને રંગ રમાડીએ, રઢીઆળા રે; પ્રભુ રામકૃષ્ણરસ પૂજ. પદ ૩૩ મું. રાધાવર છે રસ ભર્યાં, અવસર લાધ્યા એકલા, ૭૮૧ છેલ ૧ . છેલ૦ ૨ છેલ ૩ છેલ૦ ૪ છેલ૦૬ છેલ છ મારા વાલા શુ છે તમ કને, મારા વાલા રે; કામણુગારા મેઢુન કાન. મુખ દેખીને મહાવનું, મારા વાલા રે, માનુની સૂયૅ માન. ક્ષણું ક્ષણું જુએ તમ ભણી, મારા વાલા રે; કરે મરકલડાં ક્રેડ.છેલ ૩ હર્ષ ધરે બહુ હૈડા વિષે, મારા વાલા રે; હીંડે મેડામાડ, છેલ૦ ૪ કેટલીક તારુણી તરફડે, મારા વાલા રે; દર્શન કરવા કાજ, છેલ ૧ રામકૃષ્ણે પ્રભુ ખેલતા, મારા વાલા રે; ભાગે ભવની લાજ. છેલ ર ૫૪ ૩૪ મું. છેલ ૧ છેલ મરકલર્ડ મન હરી લીધુ, મારી ખેતી રે; શ્યામળીઆની વાત, સલુણી કેની રે. ૧ કુંજ જીવનમાં કહાનજી, મારી મેની રે; શી પેર મિયા રાત, સલુણી કેની રે. ૨ કહેછે કાનજીએ એમ કરી, મારી બૅની રે; નૌતમ સુરીની પ્રીત, સલુણી કેની રે. ૩ સહિયર સહુ મેહી રહી, મારી મૅની રે; શ્યામળીઆનાં કૃત, સલુણી કેની રે. ૪ હું સંભારી શ્યામળે, રામકૃષ્ણ પ્રભુ સર્વમા, મારી બૅની રૈ; સારા કરતી તાન, સલુણી કેની રે. પ મારી મેની રે; કાને કીધી સાનં, સલુણી કેની રે. ૬ ૫ ૩૫ મું. મેાહન અતિ મીઠડા, મૃગ નેણુડીએ; દીઠડો જમુનાં તીર; મારી એનડીએ માર મુકુટ માથે અન્યા, મૃગ નેણુડીઆ, સુંદીર શ્યામ શરીર મારી ૧