પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૨
રામકૃષ્ણ.

રામકૃષ્ણ. ૩ મચકે અને મન હર્યું, મૃગ તેણુડીએ; હું રહી એમની એમ.મારી ૨ જાણું ઘેર જાવું નહિ, મૃગ નેણુડીઓ; પ્રીતમ સેવું પ્રેમ. મારી સાન કરી મુને શ્યામળે, મૃગ નેડી; હુ છુ તેની દાસ. રામકૃષ્ણ પ્રભુ રસ ભર્યો, મૃગ નેણુડીઓ; મુને મળવાની કીધી આશ. મારી પ પદ્મ ૩૬ મું. મારી ૪ કામણુ મારા વહાલા વરાગિયા, મારા સ્વાળિયા, તમસુ માન્યું મન; પ્રીતમ પાતળિયા. સુતાં બેઠાં શ્યામ, મારામુને હૃદય વસે નહિ અન્ય. પ્રીતમ ૧ જે કાર્ય કર્યું, મારા મરકલડામાં સન મારું તુજસુ રમે, મારા જો મારું મનડું હર્યું, રામકૃષ્ણ પ્રભુ રસ ભર્યાં, મારા પ્રીતમ ૨ મારા L માવ. તુજ ઉપર અતિ ભાવ. પ્રીતમ ૩ તેા કરની કાંઈ પેર.પ્રોતમ૦ ૪ આ અવસર આવની ઘેર. પ્રીતમ૦૫ ૫૬ ૩૭ મું. વાતલડી કરી મનની વહાલા, આનંદ ઉપજે અંગે રે, રે. વાર્ ડહાપણુ છાંડી મીટ જ માંડા, આપણુ રમીએ રગે રે. વાત૦૧ જે દહાડાના નયને નિરખ્યા, પરખ્યા પૂરણુ રસી રે; પ રંગને ગુણ ચતુરાઇ, એ આવીને ઉર વસી જ્યાં બઉં તે જ્યારે જોઉં, ત્યાં ત્યાં દેખુ શ્યામ રે; રામકૃષ્ણ પ્રભુ પ મનેાહર, આખના છે. વિશ્રામ રે. વાત૦૩ પદ ૩૮ મું. વાતલડી રે કરા મારા શ્રીજના રે વહાલા, તવિણુ કાણુ જ માને રે; એવા નાથ પ્રવીણને પામી, શૅચ કરુ તે શાને રે. વાત. ૧ જાતા વળતા જમુના તીરે, ચાઢ જ આંખની વાગી રે; કહાન દીઠા વિણુ કળ ન પડે રે, હુયે વસ્યા વરણાગી રે. વાત૦ ૨ આપણ આવ્યા ને સમક સીચીએ, તે અતિ સારુ લાગે રે; રામકૃષ્ણ પ્રભુ હૃદયે વસા, તા ભવની ભાવટ ભાંગે રે. વાત ૩ પદ્મ ૩૯ મું. વહાલાસું રંગે રમતાં, જે સુખ ઉપજે અંગે રે; હુ જાણું ને હરજી જાણે, અવર નહિ ! સંગે રૅ. વહાલા. ૧ જેમ જેમ જીવણુ સાથે મળીએ, તેમ તેમ અતિ સુખ થાય રે; એક ક્ષણું અને ગ વસીએ તેા, ભવની ભાવઢ ાય ૨. વહાલા ૨