પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૭૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૩
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. લાડ ધેલા ને લાડકડા, નિત્ય આવે ઘેર મારે રે; રામકૃષ્ણ પ્રભુ પરમ પનાતા, પરાણે પ્રીત વધારે રે. વહાલા ૩ પઃ ૪૦ સું. મારા શ્યામળીઆ સુખદાઇ તુ તા, શીદ ગયા હતા. આજ રે; મેં તા વાટ જોઈ તારી સ્મૃતિ ધણી, કાઇ મેલીને મગળ સાજ ૐ, મારા ૧ મેં તે વાટ એઇ બહુવિઠ્ઠલા, હુ તેા ક્ષણું ખડકી ક્ષણુ મહાર રે, શિર શીષ ફૂલ રાખડી શાભે, પાએ નેપુરના ઠમકાર રૅ. મે તે। તુજ માટે મચકા કર્યો, ને હેડ ધરીએ હાર રે; રામકૃષ્ણ પ્રભુ ભલે આવિયા, મારા સલ કર્યો શણગાર રે. મારા૦૩ ૫૬ ૪૧ મું. મારા ૨ ૭૩ મારા વહાલાજી વરણાગીઆ, તુ તે જ જીવતીના શણગાર રે; હું તેા ગુણ ગાઉ પ્રમે ભરી, મુને આપ્યા મેતન હાર રે. મારા ૧ હવે કર કરુણા મુજ દીનને, કાઈ જાણી પેાતાની દાસ રે, જેણે પરમ પનેાતા પ્રેમસુ, આપણુ અહરનિશ રહીએ પાસ હૈ. મારા૦૨ હવે ચિ ચિ રે રસ પીજીએ, તારું મુખડું બેઇ નેઇ માય રે; મારા રામકૃષ્ણ પ્રભુ રસ ભર્યાં, આજ દર્શનને! છે દાવ રે, મારા૦ ૩ યુદ્ધ ૪૨ મું. મારા માહુનજી મચકલડા તમે, આવાને અમ ઘેર આજ રે; હું તે તમ સરખા સાહામણા, કાઈ મેલું મંગળ સાજ રે. મારા ૧ અમે આથી તમને અનુસર્યા, તમે મરકલડે દીધાં માન રે; હવે તમ વિના કાઇ ન ગમૈં, મારા કામણુગારા કાન ૨ મારા૦ ૨ તમે નાના સરખા નાવલિયા, તમે સમયે તે સુજાણુ રે; પ્રભુ રામકૃષ્ણ અતિ રસ ભર્યાં, મારા પ્રેમે ખાંધ્યા પ્રાણુ રે. મારા ૩ ૫૬ ૪૩ મું. સુખ નિધિ મારે। શ્યામજી રે, આવશે રમવા અલવે રે; સહીઅર સહુ મન તેવડ કરે, પૂઠે હીડે ને વાલાને વળગે રે. સુખ૦ ૧ આજ સખી સાભાગીએ કાઇ, અતિશે શાભે અલબેલા રે; . દર્દકે ને ધરે ધર્મકે, રમતાં લજ્જામેલા રે. સુખ૦ ૨ તમા નયને તેવુ વધારો, જેમ નહાનડી રીઝે રે; રામકૃષ્ણ પ્રભુ સન્મુખ હેાએ, હવે તરુણી તે પેર કીજે રૂ. સુખ૦ ૩