પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

નિલેનમ્ ગુજરાતના પ્રાચીન કવિવરેશનાં કાવ્ય વાંચવાની રુચિ ગુર્જર પ્રજાની હજી માળી પડી નથી, તે આ ગ્રંથની ત્રીજી આવૃત્તિની માંગણી દર્શાવી આપે છે. આ ગ્રંથની પ્રથમની બે આવૃત્તિઓ કરતાં આ આવૃત્તિમાં કેટલાક કાવ્યનું પુન: સંસ્કરણુ થયું છે તેની નોંધ લેવી જરની છે નરસિંહ મેહતાનું કાવ્ય અને પ્રેમાનંદનાં તમામ કાવ્યેા સદગત શ્રી આદ્ય સંગ્રઠુકર્તાએ પાતે સુધારેલા છે. અખા ભક્તનાં કાવ્યેા વડાદરાની સયાજી વિજય હાઇસ્કુલના પ્રીન્સીપાલ અને વક્રાંતના જાણીતા અભ્યાસી શ્રીયુત હીરાલાલ વ્રજભૂષણુદાસ શ્રાફે કૃપા કરીને પેાતાની પાસેની પ્રાચીન ચાર પ્રતા ઉપરથી સુધારી આપ્યું છે, અને કુતિયાણાના તુલસી વિકૃત પ્રવાળ્યાન અને કવિ શામળભટ્ટનાં કાવ્યા જૂની પ્રતા ઉપરથી નટવર ઈચ્છારામ દેશાઇએ સુધાર્યા છે, અને અની શકયું ત્યાં સૂધી શેષ ભાગનું શુદ્ધ સસ્કરણ કરવામાં આવ્યું છે. આ ભાગમાં અદ્ય સંગ્રહુર્તાએ આદિ ભક્ત ગુર્જર કવિ નરસિંહ મેહે- તાનું જીવન ચરિત્ર લખ્યું હતું પણ નરસિંહ મેહેતાકૃત કાવ્યસંગ્રહનું એક મેટું પુસ્તક છુટું સદ્ગત શ્રીએ છપાવ્યું છે, તેમાં નવી શેાધખાળ ઉપરથી સુધારેલું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે અને કેટલાક વિશેષ ખુલાસા પણ કરવામાં આવ્યા છે; માટે અત્રે જાનું જીવનચરિત્ર પુનઃ છાપવાની જરૂર ન લાગવાથી આપ્યું નથી. જિજ્ઞાસુએ નરસિંહ મેહેતાકૃત કાવ્યસંગ્રહમાં આપેલું જીવનચરિત્ર વાંચવું. વિ. સં. ૧૯૬૬ના આધિન } પ્રકટ કર્યાં.