પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
તુલસી.

તુલસી, મૂઢમતી મેં અતી* કરી, બાળક વેરાગે વન પરવરી; એવા મેં કીધા અપરાધ, મંદમતી મેંદુભળ્યા સાધf સુખ ભાગ સર્વે પરહર્યા, નિ:શ્વાસ મૈં તેણે ભર્યો; ગૂઢ વન હશે વિક્રાળ, તાંહાં એકલે કેમ રહેશે ખાળ. કામળ મુખ છે અતી જેહ, રિવ કીરણે કરમાશે તેહ; મુજ સુખ ધ્રુવ સાથે સંચર્યું, નિસાસા હું તેણે ભ તે દુઃખડું ટાળા તમે દયાળ, એકવાર નયણે નિરખું ખાળ; એવાં વચન રાજાનાં સુણી, અજસુત— ખેલ્યા ભૂપતભણી. ધન ધન નરવર તુજ અવતાર, તારે કુળ ધ્રુવના અવતાર; ધન માતા ઉદરે વસા, ધન રાત જે જનમ અસે. ધન નગર ને ધન વાસ, ધન માનવી જે ધ્રુવની પાસ; ધન ભૂમિ ત્યાં કહીયે તે, ચરણે ચાંપી ચાલે તેહુ. ધન પંખી ને ધન તે વન, નિશ દિન નિર્ખે વનુ તન; સફળ હવા તારા સંસાર, કુળ એકાંતેર તારણુહાર. મહા વન તે ધ્રુવ સચર્યો, અધિક તષ જીગતે આયો; હરી મંત્ર મેં આપ્યા ઉપદેશ, જ્ઞાન મંદિરે કીધા પ્રવેશ, એ બાળક તપ આદરે, ચક્ર સુદર્શન રક્ષા કરે; ચિતા મ કરીશ પૃથવીધીશ, દયા અને કરશે શ્રીજીગદીશ. પૂર્વછાયા. વચનસુણી વિધાતા સુત તાં, રાજા મન માન; કૃપા થઈ નારદજીતણી, તે પામશે પરમાનંદ. ૠખીએ રાજાને કહી, માંડીને સધળી વાત; ધ્રુવને તપ મેસાડી કરી, પાસે રહ્યો એક રાત, ચિતા સળી પરહરા, પામે મન ઉલ્લાસ; કુળ અકાતર આધારવા, પામશે વૈકુંઠવાસ ચાપાઈ એમ કહી નારદ સંચમાં, તજી ભેામ વૈકુંઠ પરવર્યો; બાળકની શુદ્ધ રાજા પામિયા, કથા સબંધ હવે વનમાં ગયા. ઘણી. કે સાધુ. હું ત્રણાના પુત્ર.