પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૪
રામકૃષ્ણ.

Gex રામકૃષ્ણ. ૫૬ ૪૪ મું. આજ તમેા અલખેલડા હૈા, રમવા આવ્યા અંગે; સહીઅર સહુને અતિ ધણાં હા, કાંઇ ઉજમ વાધ્યા અગે. આજ º છંખી તમારી જોઈ કરીને, તિ થઈ સહુ ખાળા; સુદરીઓની સુધબુધ ખાઇ, ચતુર તમારા ચાળા, આજ માહે માંહી કહે કામિની, જેસુ ? ભાગ્ય હશે તેનું; રામકૃષ્ણ પ્રભુ અગી કરશે, આપ્યું મૂક્યું જેનું. આજ ૫૬ ૪૫ મું. પરમ સનેહી પાતળી, મારી પાસેથી નવ જાશે।; આપણુ મળી મળી ચાર્લીએ, તેણે સખળ મુખીઆ થાશે રે. પરમ૦૧ જે દિન તમ વિણુ નિર્ગમુ, જાએ મહા દુ: ખદાÉ; શું કરે મારા શ્યામળીઆ, હું જીવું છું ગુણગાઇ રે. પરમ૦ ૨ તમને ચિંતા અતિ ધણી તે, અવરને કાજે કાદુથી; રામકૃષ્ણ પ્રભુ પાતળી, તમે ખસા માં ક્ષણુ ત્યાથી રે. પરમ૦ ૩ ૫૬ ૪૬ મું--રાગ ગાડી. મારે। મેહનજી મન ભાવતા, મને ચતુર ગમે તારી ચાલ; ર તમેા વૃદાવનની વાટડીએ, મુને કાર્ડ મળી કાલ. મારા ૧ તમ દેખીને ચુંટ કર્યો, જેમ નીચાં ઢાળ્યાં નેણુ; તમે કર્યો મુખ નીરખ્યાં ચેન. મારા૦ ૨ મરકલા, તે નણુદીએ તેણીએ સૌના સહસ્ર કર્યો, અણુદેખી અરે અસંન; રામકૃષ્ણ પ્રભુરસ ભર્યો, એ તે। દાઢેલડા રે દુરીન. મારા૦ ૩ ૫૬ ૪૭ શું. હરિ શું કરીએ ? સંસારને, મુને વળગ્યા રે વરી પ્રાણુ; હુ તેા તમથી તેણે અળગી રે, મારા પ્રીતમ પરમ સુજાણુ. હરિ૦ ૧ મુને મેાહન મુખ દીઠા વિના, મારી દુર્બલ થઇ છે દેહ; રાત દિવસ જાએ ઝુરતા, બેઉં છુ ચાત્રક જલ મેહુ. હરિર ચણુ તમારા ચિત્ત ધરું, મારે હરનિશ એન્ડ્રુ ધાર; આ રામકૃષ્ણ પ્રભુ પાતળા, મારી વહેલી તે કરને વાર. હર પદ્મ ૪૮ મું. ખી આજ અનેપમ રાતડી, કાંઇ જાગ્રણુ જસાદાને ઘેર; જી રે મીટ મેળવા મહાવસું, જ્યારે થાશે તે ડી પેર. સખી ૧