પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૫
શૃંગારના પદો.

૫૦ શૃંગારનાં પદો. જીરે ચીર પટાળાં પહેરીએ, કાંઈ સજીએ શુલ શણગાર; પાયે તે વાજે વીછી, છરે નૈપુરના ઝણુકાર. સખી ૨ જીરે નાનપણાંના નેહડા, છરે નાના છે નવ એખંન; રામકૃષ્ણ પ્રભુ પાતળા, છરે પૂર્વ મનારથ જૈન. સખી ૩ ૫૬ ૪૯ મું. ૭૮૫ કામળી મેલા કહાનજીની કહાનજીના. કહાનજી મેં દીઠા રે, ખેઠા તે આણે ઠાર; તે ખી જીભે કેમ કહી શકુ રે, નીરખી રહી સહુ નાર. કહાનજી ૧ હાડ લાલ છે લાખરી રે, લટકે તે માજીબધ; ગાલે હાથ દઈ કરી ૩, એમ ખેઠા શ્રીગાવિદ, કહાનજી શ્ મેં દેખાયા તે મહાવજી રે, અંગના ભાવ અનૂપ; હૃદય માંહે વસી રહ્યા રે પ્રશ્ન, રામકૃષ્ણ રસ રૂપ, કદ્દાનજી ૩ પદ્મ ૫૦ મું. કહાનજી રે આજ છે કાજલી રે, સહીઅરને શુભ પેર; જનશ્રણ કરવા કહેા તે! આવીએ રે, જસાદાજીને ઘેર, કહાન ૧ અા સહુ ગીતડા ગાશુ રે, તમેા ખસી વાને નાથ; સહીઅર ખતસુ ખુદસુ રે, કાઈ આઁખેડા હરિ સાથ. કહાન૦ નમી નમી રને હુલાવીએ, પ્રેમે પાલવ સાહા; રામકૃષ્ણ પ્રભુ અતિ ડલા રે, રમતા તે લીજીએ લાહા. કહાન પદ્મ પદ્મ મું, ટેક. 3 માહન આવેાની મલપતા રે, મારી ચતુર ફરાની ચિતાય; સુતા ને એઠા તે શ્યામજી રે, મેં તો તમ વિણુ રહ્યું ન જાય. મેહન૦ ૧ આવા ડાને રસ ભર્યાં રે, હીડા માડા માડ; કામિની હાયે ઘુટડી રે, તેને કેમ ન થાએકાડ મેહન૦ ૨ તમ મળવાને ઉજમ ધા રે, ના ગમે ઘર વ્યાપાર; રામકૃષ્ણ પ્રભુ રસ ભર્યાં રે, મારા નયનાના શૃંગાર. માહુન૦૩ પદ પર મું. સજની મારી શ્યામળીઆ, સાંઝી વેલા દીઠાછું; અમૃતથી અલમેલડા કાંઈ, મુજને લાગે મી. મારી ૧