પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૮
રામકૃષ્ણ.

vee રામકૃષ્ણુ, પઢ૬૧ મું. આરતિ કીજે નંદનંદનની, સલ શિરામણુ જગજીવનની; પહેલી આરતિ પાપ પ્રજાલે, જન્નતુલ જ્યાત મન અનુઆલે. ખીજી આતિ ખહુ સુખ આપે, માં ધરીને બંધન કાપે; ત્રીજી આરતિ ત્રિભુવન સારી, તન મન ધન કીજે ખલહારી. ચેથી આરતિ ચમકે ન થાડી, ચારે વેદ રહે કર બેડી; પાંચમી આતિ રાખે પાસે, રામકૃષ્ણ પ્રભુ પ્રત્યક્ષ ભાસે. પદ ૬૨ મું–રાગ કેદારેશ ચાલાની અલખેલી અલા, વૃંદાવન જઈએ; શ્યામલીયાસું રંગભર રમતાં, સપરાંશુાં થઇએ. પ્રાણુતણા જીવન પાતલી, પ્રેમ ધરી મેાલે; સામું બૈંને સાન કરેલું, તે સુખની તાલે. દિન દિન પ્રીત વધે પ્રભુજીનું, પાલવડે સહા; રામકૃષ્ણ પ્રભુ હૃદયામાં લીજે, તે મેાટા લાવે. પદ્મ ૬૩ મું. ચાલા ૧ ચાલા ૨ ચાલા ૩ સખી પહેરેને પટ ચીર મનેહર, બ્રણ રે અંગે; વૃંદાવનમાં રમવા પળીએ, સુંદર વર ચિત્તના ચાર્ ચતુર્વર સાથે, ચેન ા કીજે; સંગે. વિવિધ વિનાદ કરે વનમાલી, તાલી કર દીજે, હાસ્ય કરે હરજી આપણને, સ્નેહ ભર્યો સહીએ; લટકાની, લીલા બેઇએ, પદ્મ ૬૪ મું. રામકૃષ્ણ પ્રભુના આજ સપરમા દહાડા સાચા સુંદરજો, નહતા નાનડી એ આવે ઘેર ને; ઝાક ઝમાલ કરું તે ઉત્તમ આંગણેજો, સાથી તે પૂરું સારી પેર . ૧ મેહુનજી મરકલડે જૂએ મુજ ભણીને, નેણુ નચાવે ટળવળાવે અમને તે; હસ્તી આંખે હું નિરખું કહાન, મીઠલડાને દે ઝાઝાં માન , વૃંદાવનમાં રાસ રમાડી રીઝવાજો, તે દહાડાથી લખીએ મનડાં માં ; રામકૃષ્ણુ પ્રભુ રસિક ન મૂકે અધ લડીને, એના ગુણુ તે એનામાં જ સમાય છે. . 3 સખી ૧ સખી ર સખી ૩