પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૯
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. પ૬૫ મું. ધન ધન દહાડા ધરણીધર વરણુાગીઆ, આંગણુલે ને આવ્યા મારે આજ ; લક્ષ્મીવર હરી હીડે લટકતા તે, શાકતણે મુખ ચાલી ખેતી લાજ જે. ૧ પાતલીને રંગી નાખું હેાલીને, પૂછને બેસાડું સુંદરી પાટ ; ભાવતા તે ભાગ સમડું ભૂધરા, અલખેલા તે થઈ આવ્યા અમ માટ જો. પાંચ પટાના પહેરણુ મારે ધાધરેજો, ઓઢાડું આહ્ અમૂલક ચીર જો; રામકૃષ્ણુ પ્રભુ રસી સામુ લખતાજો, સાયલડું તે દીધુ શ્યામ શરીરો. પદ ૬૬ મું. ર હું તે। દીન દાસી છું તારી રે, મારા મનમેહન; તા કરને ચિતા મારી , પ્યારા મનમેહન. વિઠલા મનમાહન; તેં તે! કરુણા મુજપર આણી ૐ, મેં તે। નગુણીએકાંઇ નવજાણી રે, તે તે નાનપણેથી તેં તે સધળી પેરે સતાખી ૨, નંદના હું તા હીડી તે ભાળે ભાવે રે, છેાગાળા તા હાથ ધસુ છું હાવે રે, વાલમા હ મારા અવગુણુ હોય તે ખમીએ રે, પ્રભુ રામકૃષ્ણ રગે શ્યામળા મનમાહન. પેાખી રે, વહાલા મનમૈાહન; મનમૈાહન. મનમૈાહન; મનમેહન. મનમાન; મનમેાહન. ૧ ૭૮ મીઠડા રમીએ રે, દીઠડા પદ્મ ૬૭ મું. હું તે। હેતે તારે પલકી રે, મારા છેલ છખીલા; તારે સ્નેહે ડાઢ જ સળકી રે, મારા છેલ છખીલા. મને વ્યસન જ તારું વળગ્યું રે, મને છમ્મી તે તારી ભાવી રે, હું તુજ સંગાથે ખેલૂં ?, મારા તે તે ક્રમે ન થાએ અળગું રે. મારા૦ મારા તેં તા પ્રેમે મુને મેલાવી રે. મારા૦ મારા તેં તો મારું ઘર તે મેહેલ્યૂ ૐ. મારા મને લાલચ તારી લાગી રે, મારા મુને કળ વળે નહિ, આધી રે. મારા મુને વારંવાર ન વાહીએ રે, મારા પ્રભુ રામકૃષ્ણ રસ પાએ રે. મારા ક પદ્મ ૬૮ મું. જજે, વીસય તે પતિ પરિવાર ને; વાંસલડી વાઇને વનમાં તેડી કહાનજી પાખે ક્રમ રહી શકું જો, હરિ મારે હૈયાના હાર ભૈ. વાંસલડી