પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૧
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. સાર સુધાની મુરલી વિના રે, સૂકી વનિતા વેલ; નવ પલ્લવ આવી કરે। પ્રભુ, રામકૃષ્ણ રસ રેલ રે. તાવના ૪ પદ ૭૨ મું. સજની શુ કીજે, એક હસવુ ને બીજી દ્વાણુ રે, મેાલતાં ખીજે. ટેક. ઝરમરી પટાલી પ્રેમે પહેરી, સેંથી કાલ સમારી ૐ; દેખી મન ડગે ભેગીનુ, વન મળ્યાભિચારી. સજની ૧ મનગમતુ ને માલીયુસનુ, મુ ન શકે કાઈ રે; હસીને હાથ ગ્રહ્યો શ્યામળીએ, તે મરકલડે ગઈ મેહદી રે. સજની ૨ હું લાખ્ખુ વહાલા વદન નીહાળે, કટીથી પાટલી છૂટે રે; ધૃત પાવકના બ્લેગ મળ્યા, ત્યા મળે ઝાલ જ ઊઠે રે. સતી ૩ નવોન હુ નિરખ્યા સરખી, તેવા રસિક વર સાજે રે; સરખે સરખુ જ્યા મળ્યુ ત્યાં, વિષ્ણુ ખાધ્યા સ્નેહુ બાધે રે. સજની૦ ૪ મધુરે વચને મન હરી લેતેા, લળી લળી લાગે પાય રે; અબળા કરું અંગ ધર્યું ત્યારે, કહ્યુ કેમ થવાય રે. સજતી ૫ રહે! રહેા કરતાં હૃદયે લીધી, અધર સુધારસ પાયા રે; રામકૃષ્ણ પ્રભુ પ્રેમેં ળિયા, જે વેદ પુરાણે ગાયા રે. સજની ૬ ૫૬ ૭૩ મું–રાગ મારું મારા વહાલાજીની વાત રસાળી રે, સજની શુ કહીએ, એક દિવસ વહીં જાતા વળતાં, વાટે મળ્યા વનમાળી રે, સજની ૧ ખીજે દિવસે ખેલાવી મુજને, મનડું મારુ જેવા રે; પેલી પટેાળી ગાય તમારી, દે છે અડવા દહેાવા રે. સજની૦ ૨ પરમ દહાડે પાણી જાતાં, વચન કથ્રુ મુજ વહાલે રે; આ મેડા કેમ કરી વાળ્યા, તે સ્વપનાંતરમાં સાથે રે. સજની ૪ અનું મન મુજ પાખી ન રહે, મારું અપર માન્યું રે; રામકૃષ્ણ પ્રભુ એવા આવે, તે આલિગન દે છાનુ રે. સજની૦ ૪ પદ્મ ૭૪ મું. દર્શન-૧ દર્શનમાં શું જાયે દામાદર, દર્શનમાં શું જાયે રે; છે ડગલાંતમા ચાલી આવે!, અમ ઘેર આચ્છવ થાયે રે હન મુખ દીઠા વિષ્ણુ મુજને, એક પલક જીગ હેાય રે; માયા વહેણા માવજી તુંને, વહાલું છે નહીં કાયરે. દર્શન૦ ૨ .