પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. ભેામી શુદ્ધ કીધી તત્કાલ, આસન વાળી ખેા ખાળ; નારદમૈત્ર મનમાં ધરી, કહ્યું ઋષીએ હદે સાંભરી. તછ નિદ્રા ક્ષુધા મેહુ આહાર, ઇંદ્રિય શિર તે દીધા માર; માયા તૃષ્ણા આશા પરહરી, દ્વાદશ ઇંદ્રિને વશ કરી. પેહેલે દિન કીધા ફળનો આહાર, ખીજે નીર પીધું નિર્ધાર; ત્રીજે મૂળ મોંહમાં કૈં ધર્યું, પવન પારણું ચેાથે કર્યું. એમ કરતાં દિન પર થયા, મન દ્રી સહુ વશ આવિયાં; તપ ઘ્યાન સહુ સિધ્યું સાર, ઇંદ્રિય સહુને દીધા માર માણે આતમા બ્રહ્મદુવાર, સિદ્ધાંત ગુણુ આવ્યા તત્કાલ; માસ એક જવ પુરા થયા, ધ્રુટી તાલિ ને ધ્રુવ જાગિયા. તેવે સમે શૃગી ઋષી જેહ, મહાવનમાં આવ્યા તે; ચાલીને આવ્યા તપને ઠામ, ઉડી ધ્રુવે કીધા પ્રણામ. ઋષીજીએ મેલાવ્યા બાળ, તું કાણુ પે મેડો કાળ; યાળ; શુ તપ માંડયુ આ વન, સત્ મેટલ હું થાઉં પ્રસન ધ્રુવ ભણે સ્વામિ સુા, હું કુંવર છું રાજાતણેા; ભીમાવત નગરી મુજ ઠામ,ઉત્તાનપાદ સુત ધ્રુવ મુજ નામ. એક સમે હું સભામાં ગયા, દુલ્યેા પિતાએ વન આવિયા; નારદે મુને કૃપા કરી,

ાહું કીડી ખેડે કુંજર ચડી.

અહેવાં વચન જ બાલ્યા ખાળ, શૃંગી તે મનમાં કૃપા શૃંગી ઋષિએ કીધી, ખાળકને શિશ આશીશ દીધી, અભયમંત્ર આપ્યો. તેણીવાર, ઋષી ગયા વનમાઝાર; દઈ આશીશ વળ્યા ઋષીરાય, તવ ત્યાં ધ્રુવ લાગ્યા છે પાય. કરી સ્નાન ધ્રુવે તપ સાધિયા, આત્મા બ્રહ્મક્ષ્ારે આવિયા; માયા માહ સર્વે મુકાં ટાળી, હરીમંત્રનું લાગી તાળી, વીંછી કુછી કીડી કીટ, અનેક સર્પે દીધી વીટ; કાયા ઉપર પંખી જે, માળા ચાલીને બેઠાં તેહુ. એમ કરતાં થયા ત્રણુ માસ, તપ તેજ હવા પ્રકાશ; ભય દુઃખ રળીયું ખાલ મૈન, સ્મૃતિ કંપિત થયું ઈંદ્રાસન. દ્રાસન ડેલે એણીપેર, ત્યારે ઈંદ્રે તેમા ગુરુને ઘેર;* ત્યાં ના કહે કરવા કહ્યુ ઉપાય, અનુચર અનેક તેડાવ્યા રાય. .. ૦ એણી પેર, તપ તેજ સ્વર્ગે સંચર