પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૬
રામકૃષ્ણ.

ge; રામકૃષ્ણ. પૂર્યાં મનેારથ પાતળા રે, અખલાના આધાર; એમન જાયે છેલડૅ રે, કાંઈ વિલમ્બ ન કીજે વાર. આજ છે અવસર અતિ ભલા રે, પ્રેમ કર્મના પાર, રામકૃષ્ણ પ્રભુ પામવા , તે વિરહ વ્યાકુલી નાર. પદ્મ ૯૦ મું. ટેક. હરસું હેત થયું છે જો, દુખડુ દુર થયું છે ; લક્ષણ લલિત લહ્યું છે તે, હૃદયે ધ્યાન રહ્યું છે . શું કરીએ સંસારતણું સુખ, ભૂષણ ભાગ વિલાસ, ગુંજ્યા વીલા ગલે પડે, તેણે છૂટી છીલર આસ. હરિ 1 સુતાં ખેઠાં ચાલતાં રે, ગાવિન્દ સરસી ગાઠ, હું મારે મન હરિ કૃપાએ, હસ્તી ડીડું હૈઠ. હરિ ૨ વહાલાજી સું વીલસીએરે, મનસાએ મદ સુખની પેર; રામકૃષ્ણ પ્રભુ હદે વસ્યા, તેણે નિત નિત લીલા લહેર પદ ૯૧ મું. રિ૦ ૩ વહાલા મદભર માન ચઢ્યુ છે જો, હાવું અંત આવ્યું છે ને; અમથું કામ પડ્યુ છે ને, તુજને તેજ જડયું છે ને. પરવશ છું હું પાતળા રૈ, માલા આછી જાત; નહીંતર નાદ ઉતારતે, તારા ભલા ભલેરી ભાત. દહાડી ઉડી દધિ તા રે, તને ગળકા લાગ્યા ગૂઢ; ખીઢુ ખીતાવી તારી રે, જે માનની હાએ મૂઢ, વાલા ૩ સુખ નિધાન શ્યામળિયેા છે જો, મનમાહે થલીએ છે જો, હેતે સૌમાં હળીએ છે જો, સફલ જ ફળી છે જો. ધન્ય ધન્ય એ શુ કેલડી રે, કપતરુની છાહ; પૂરે મનેારથ મનતા, તે ગ્રહી ન મૃકે ખાંઢ. સુખ ૧ વાટે જાતાં રસ ભર્યો રે, ચાળા કરી ચિત્ત હરતા; ઘેલી ગોપી પાસે આવતાં, જાયે ધસમસતા. સુખ. ૨ મૂરખ મનને એમ કહુ રે, સુતાં હરિને સંભાર; રામકૃષ્ણ પ્રભુ સેવતાં, કાંઈ શી ચિતા સંસાર. સુખ હ પદ હર મું. ટેક. મ ટેક. મદહ ↑ ર