પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૭
શૃંગારના પદો.

શૃંગારનાં પદે. રહેવા દૈની વાત તારી રે, વહાલા વિઠ્ઠલા આજ; રામકૃષ્ણ પ્રભુ રસ ભર્યાં, હું જ્યાં લગી રાખું લાજ, પદ્મ ૯૩ મું. મારી બુદ્ધિવંત બહેની હા, વહાલાની વાત કહેની હા; ધડી લાખેણી લેની હા, ક્ષણું ઉભી રહેની હા. રસિક શિર્માણુ સ્યામળીએ રે, વાતા વેણું રસાલ; કારજ કારણુ કહાનજી રે, તે કહી દીઠા તન ઢાલ. મેર મુગઢ મન માનતા રે, અદ્ભૂત આંખ અણીલ; ચિતડું ચેારીને જોય છે, જે ચચલ એની ચાલ. વેણે અમૃત વારી નાંખુ ૐ, તેણે શાભે કાજળ રેખ; રામકૃષ્ણુ પ્રભુ રસિક શિરેાર્માણુ, છખીએ વળીએ છેક. ૫૪ ૯૪ મું. મારા ત્રિભુવન તારણ હા, હરછ હૈ ઠારણુ હા; સધળાં સુખના કારણ હા, ભવની વ્યાધિ નિવારણુ હા. ગેાપી જનને સુખડાં દેવા, વસાવૃન્દાવન વાસ, વનમા રહીને વેણુ વજાડી, પ્રેમે તેડી છે પાસ, અખિલ લેાકની લાવણ્ય લીધી, અદ્ભૂત શાભા અંગ; કહેધરી બાંહાડલી બલવંત, ગાપી રમાડ્યાં રગ. ભલે આવીએ ભૂતલ વહાલા, ભેગી કરા ભૂપ; ભેટી ભવ દુ.ખ ભાગીએ, પ્રભુ રામકૃષ્ણે રસ પડ પદ્મ ૯૫ મું-રાગ કલ્યાણ, લાડકવાયા લાડસ ધેલા, આવડું લાડ ન કીજે રે; હું મારે મારગડે જાતાં, ગિરિધર ગાળ ન દીજે રે. લાડકવાયા તારાં માત પીતાને, ખીજું કાઈ નહિ સાંબે રે; ભરી ભરી મૂડી અખીલ ગુલાલની, મારે તે મૂખપર નાંખે રે. શીવરાવે બીહે જી નારી, એક દેશા તા દશ ખાશેા રે; લુવા ચુટીને હાથમાં આવ્યું, રાતા રાતા ઘેર જાશે રે. અને વસંત રમાડે। મારા વહાલા, મારી સૈયરનું લહેણું રે; ' રામકૃષ્ણ પ્રભુની સંગે રમતાં, ઢળે તે ભવનુ મહેણું રે. મદ મારી ૧ મારી ૨ મારી ૩ . GO ટેક. મારા ૧ મારા ર માસ ૩ લાડ ૧ લાડ ૨ લાડ ૩ લાડ ૪