પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૯
શૃંગારના પદો.

શંગારનાં પદા. ૭૯૯ દૂધ દોવરાવુ પેલી ખેતનાંજો, માગી લાવું ચલાણુામાં ધૈસો, છાના રૃ સામા મેસીને ખાજે એકલાને, હું તે તારા મુખડા સામું જોઇશ જો; છાના ૭ ઝાલર તહ્યા છે ઝાઝા તેલમાંજો, ઉપર આલું મરીઆળાશા મને; છાને ૮ પુરસા લાગે તે કાકા ફાકો જો, મારા ખેતરમાં પામ્યા છે ઢગો; છાના ૯ પથારી કરાવુ ઝાઝા પરાલની તે, સારી આપુ ચલાખાની સાડ જો; છાના ૧૦ રામકૃષ્ણ પ્રભુ પાઢી À, હુ તે। તારા ચરણની દાસ જો; છાનો ૧૧ પદ ૯૯ મું-થાળ આવે આવેા શ્યામળીઆળ સુદર છે, તમે ભાવના ભૂખ્યા ભૂધર છે; અનેપમ આજના છાડા છે, જોતામા એક જ સારે છે. વશીકરણ્ વ્રજની નારી છે, તેણે સુખડી સરવે સમારી છે; પેંડા ફ્ પતાસાં તે પૂરી છે, સેવૈયામા શાકરચુરી છે. માંહેદરાખ ચારેાલીના મેવા છે, મેહનજી મુખ ભર। તેવા છે; જમનાજલ ભરી ઝારી છે, તેના સન્મુખ પાન સાપારી છે. હિં આ અવસર તા રૂડા છે, રાધાજીને રગભેર ચૂડા છે, મહેતા રામકૃષ્ણ રગે રાતા છે, એ તે ગરીબપણે ગુણ ગાતા છે. પદ્મ ૧૦૦ મું-થાળ. લાવે લાવે લટકતી વ્રજની નાર કે, મેવા અતિ મીઠડા હૈા લાલ; વાલા મારા સંસારમાં એક સાર કે, જેણે હર દીઠડા હૈ। લાલ, વાલા મારા ભક્ત તણે ઘેર જા કે, શીળ સ્વભાવના હૈ। લાલ; વાલા મારા તુલશી પત્ર ધરાવું કે, ભૂખ્યા હરિ ભાવના હૈા લાલ. વાલા મારાંક તણી મનુહાર કે, માની લીજીએ હા લાલ; મહેતા રામકૃષ્ણ રક સહાય કે, રતિ એક દીજીએ હા લાલ. ૩ ૪ ૧ ૩