પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૦
બ્રહ્માનંદ.

બ્રહ્માનંદ. ડુગરપૂર પ્રગણાના ખાણુગામને ખારોટ. મૂળ નામ લાડુ બારોટ-સ્વામીનારાયણના સાધુ થયા પછી બ્રહ્માનંદ નામ ધર્યું હતું. સંવત્ ૧૮૫૦ થી કવિતા કરતા હતા, તે સંવત્ ૧૮૮૮ માં વઢવાણ પાસે મૂળીમાં દેહુ ગડથો હતા. કૃષ્ણ કીર્તનનાં પો. પઢ૧ લું–રાગ ગમી. કાનુડા , કાનુડા રે, જમનાજીને આરે, પાણીડાં વારે રે. ખેની કાનુડા આચિંતા આવે, આવીને મેાલાવે રે. ખેની કાનુડા કા કા કા કા કાર્ડ જળની હેલુ, મેાલે ઘેલું ઘેલુ રે. ઍની કાનુડા” કા કા વૃંદાવનની વાટે, ખાઝે મહીને માટે રે. ખેતી કાનુડા ડૉલરી ફા કા ફા કા બ્રહ્માનંદ થઈ ડાલે, જેમ તેમ આલે રે, એની કાનુડા કહેલી, કીધી મુને ધેલી રે. ખેની કાનુડા પ૨ જું. . છેગાળા રે, છેગાળા રે; અેગાં મેલ માથે, મારલી લીધી હાથે રે. છેલ છે ૧ ગાપીજનને સગે, આનંદ અંગે રે. છેલ છે ર છે. ખાંતે ખાંતે ખેલે, રંગડા રેલે રે. એલ એ છે છે રંગ ભીના ને રૂપાળા, અતિ મર્માળા ૨. છેલ છે છે રે, રાતે રેટ રે. છેલ છે. પ્યારા, કામર કટારા રે. છેલ છે છે છે ૫૬ ૩, છે હે કસુંબલીએ બ્રહ્માનંદના ૪ ૧ ૨

૫ ૫ સ્ વાલાજી રે, વાલાજી રે; મારે મંદિર આવેા, હસી ખેલાવેા રે. મારા વાલાજી ૧ ખ્વા વા રૂપ તમારું સ્નેને, રહીધું માહીને રે. મારા વાલાજી૦ વા વા૦ લઇને સર્વસ્વ મારું, તમપર વારુ રે. મારા વાલાજી વાવા♦ આવેા મેરલી વાતા, મધૂર રાગે ગાતા હૈ. મારા વાલાજી૦ વા વા બ્રહ્માનંદના ખેલી, આવા ગા મેલી રે. મારા વાલાજી ૩