પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૨
બ્રહ્માનંદ..

૮૦૨ બ્રહ્માનંદ. સ્પા શ્યા૦ તમ વિના કેમ રહીએ, દુઃખ કાને કહીએ રે. સૈણુ શ્યામળિયા ૪ શ્યા શ્યા. તમથી સગપણુ કીધુ, સર્વસ્વ દીધું રે સૈણુ ક્ષાસળિયા પ્ શ્યા બ્રહ્માનંદના પારા, રહા મા ન્યારા ૨ સેશ શ્યામળિયા - પદ્મ ૯ મું. સા ટેક. . છેગાવાળા હા છેલ, પ્યારા મારા જીવન પ્રાણુ છે. મેહન તારી મૂર્ત્તિ, લાગે છે પ્યારી લાલ; સુંદર ચાલ. ગાવાળા ૧ આડી માટે દેખતાં તમે, ચાલેલા વેણુ અલૌકિક વાતે, વળી ગાયને નૌત્તમ ગીત; કામણ કીધાં કારમાં, મારું ચારી લીધું ચિત્ત. ગાવાળા૦ ૨ બહુ આજુબંધ મેરખા, પહેરી ફુલડાં કેરા હાર; વહાલા બ્રહ્માનંદના, આરા આવાને નંદકુમાર. છેગાવાળા ૩ ૫ ૧૦ શું. લટકાળા હા લાલ, મન મારું લીધુ રે, લટકે તારે. મેાહન વાઈ માલી, તમે ઢાલિન્ક્રીને તીર; સાંભળતાં શુદ્ધ વીસરી, હું તા ભરવા ભૂલી નીર. પ્રીતમ તમે પહેરા છે પ્રેમથી, વળી શાલીતા શણગાર; જાદવ સામુ જોઇને, સર્વે વશ કીધી વ્રજ નાર. હસી મેકલાવી હેતમાં મારું કાળજ નાંખ્યું કાર; બ્રહ્માનંદના વાલમા, તમે જાદુગારા જોર. પદ્મ ૧૧ મું. ટેક. મારલીવાળા હા માવ, મીઠી મીઠી વાએ મારલી. માહન તારી મારલી, છે કામણગારી કાય; તીખી નૌતમ તાનમા, મારું મનડું લીધું પ્રેય. મારી ૧ માયા લગાડી મુથી, હવે જીવન રહા મા દૂર; રસિયા તારા રાગમાં, મારું ચિત્ત જંપ ન થાયે જીવ મુને, બ્રહ્માનંદ કહે વિઠ્ઠલા, મુને શું કર્યું તેં શ્યામ. કાં ન થયું ચકચૂર સૂઝે કામ; પદ્મ ૧૨ મું. રંગ ભીના હે ક્રૃહાન, વહાલપની કરીએ જે વાતડી, કહાનજી તારે કારણે, મૈં । સેજ બિછાવી સાર; જીવન ઉભી ‘ર્જાઉં છું, હું તેને વાટડી વારમવાર લટકા ૧ ટકા ૨ લટકા ૩ મેરલી ૨ મારી ૩ ટેક. રંગ ૧