પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૩
કૃષ્ણ કીર્તનનાં પદો..

કૃષ્ણ કીર્તનનાં પો. મળ્યા વિના રહે છે અતિ, મારું આ અંતર ઉદાસ; શા માટે નથી આવતા, તમે પ્રીતમ મારી પાસ. તેડી છે સંસારથી, મેં તે। તમથી જોયું તાન; બ્રહ્માનદ કહે દીજીએ, વારી દર્શન કરુ દાન.. પ૪ ૧૩ મું-રાગ કારી. વાલીડા કુજ વિહારી, વદન કમલ પર વારી રે. અજબ અલૌકિક મસ્તક ઉપર, સુંદર પાધ સમારી રે, પુલતણાં છેલિયાં કરતાં, પધાર્યો ગિરિવરધારી રે. અંતર માંહી વસી છે આવી, મૂર્તિ મનેાહર તારી રે. બ્રહ્માનંદ કહે વ્રજજીવન, માહન છે નિધિ મારી રે. પદ્મ ૧૪ મું. છેલા તારું શું વનમાળી . ભાળી, માહી છું વ્રજવાસી નંદલાલ વિહારી, ચાલ તારી લટકાળી રે. રસિક પ્રિયા તારી ચટક રંગતે, મેલીડે હ્રદ વાળી રે. લેરખડા ોઈ લગની લાગી, કાઇની રતુ નહીં ખાળી રે. બ્રહ્માનંદ કહે પરવશ થઇ છુ, પગ ભર ડાલું રે પાળી રે. પદ્મ ૧૫ મું. મ ર ટેક વાલી ૧ વાલી ૨ વાલી ૩ વાલી ૪ ૮૦૩ રંગ ૩ ટેક છેલા ૧ છેલ્લા ૨ છેલા ૩ છેલા ૪ ટેક કહાને ૧ કહાને ૨ કઠ્ઠાને ૩ કહાને ૪ 240 કદ્દાને મુને કીધી ઘેલી, હાથ ન રહ્યું મન હેલી રે. શેરડીએ મુને મળીઆ સામા, મેહન છેગલાં મેલી રે. નીરખતા મન વશ કરી નાંખ્યું, આંખા ભરમ ભરેલી રે. ભૂલી ચીર શરીરતણી શુદ્ધ, હૈડાંની ધીરજ હરેલી રે. બ્રહ્માનંદ કહે એની છખીએ, ત્રેવાણી જોયા પહેલી રૅ. પદ્મ ૧૬ શું. અને ૧ શાને રાખું હવે છાતી, મૂર્તિ તમારી મન માની રે. દુરીજનિયાં પાડેાસી દેખીને, અને બળીને થાતાં વાની રે. નટવર તમથી નેહ કરીને, પાછી ધરું નહીં પગ પાની રે. રસિક સલુણુ પિયુ સંગ રમવુ, નથી વાતલડી એ નાની રેશાને ૩ બ્રહ્માનંદના નાથ તમારા, મહિમા જાણે છે મોટા જ્ઞાની રે. શાને ૪ શાને૦ ૨ .