પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૪
બ્રહ્માનંદ.

૮૦૪ બ્રહ્માનદ પદ્મ ૧૭ મુંનાગ ગરી. પાઘડલી તારી પ્યારી રે, નાલાલ રંગીલા. ખીદાર સામેરી સારી રે; નલ્લાલ રંગીલા. લુખાળી અજબ લગી રે, નદ૦ રુડી પરણી નવ રગી ૐ; નંદ માતીડાંની લહેરા મેલી રે, નંદ શેાભા એ થઇ હ ઘેલી રે; નંદ પેચામાં ફૂલડાં ધરિયાં રે, નદ૦ તેણે ગેપીનાં મન હરિયાં રે; નંદ૦ બ્રહ્માનંદ કરે તારે લટકે રે, ન૬૦ જોઈ ઘર ખાયુ નવ ખટકે રે, નદº ૧ કાને કુંડળી નગ જડીયા રે, છેલા શ્યામ સુહાગી. ોઈ જીવુ હું એ વડિયાં રે; છેલા શ્યામ સુહાગી. તિલ શ્યામ કાલે તારે રે, છેલા રુડા અધર પરવાળા તાલે રૈ, છેલા દાંતાની શાભા ભાળી રે, છેલા તેણુના મટકા નચાવે લેખામાં રે, છેલા ર ૩ ૫૬ ૧૮ મું. કાજી ભાલ તિલક કેસરનુ રે, વ્રજરાજ વિહારી. બેઈ કારજ ભૂલી ઘરનુ રે; ત્રજરાજવિહારી. ભ્રકુટી અતિ રગ ભરી છે રે, વજ. તેને જોઈ મારી નજર ઠરી છે રે; જ૦ ૧ કાંઈ આંખલડી કકાલી રે, વ્રજ૦ બેઈ સર્વસ્વ નાંખ્યુ ધેાળી રે; જ૦ ૨ નાસાની શાલા નાખી રે, વ્રજ નિરખે શિવજી જેવા શેાખી રે, ૪૦ ૩ બ્રહ્માનદ કહે વદન રૂપાળુ રે, વ્રજ૦ જોઈ અતર થાય અજવાળું ૨, ૪ ૫૬ ૧૯ મુ મનડામાં ખુતેલ મારે રે. છેલા ૧ બે ત્રજ ત્રિયા ધેલી ડેાલે રે; છેલા૦ ૨ મુખ લાવણ્યતા મર્માળી રે; છેલા ૩ બ્રહ્માનંદ રીતે રેખામાં રે; છેલા૦ ૪ ૫૪ ૨૦ મું. ભુજ બંધ જડાઉ ભારી રૅ, રગ રેલ રસીલા. આવ્યા મન હરવા મેરારી રે; રંગ રેલ રસીલા. ગળે મેાતો માળ અમૂલી રે, રગ૦ ોઈ વ્રજ બનતા તન ભૂલી રૅ; રંગ ૧ સુંદર ઉપડની છે છાતી રૂ. રંગ તેની શાભા નથી કહેવાતી રે; રગ ૨ પેટ પાટણાનું પાનું રે, રગ દેખી ગેાકુળ થયું દીવાનું રે; ગ૦ ૩ બ્રહ્માનંદ કહે કમર કસી છે રે, રગ૦ મારા અંતરમાં એ વસી છે રે; ર૫૦ ૪