પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૫
કૃષ્ણ કીર્તનનાં પદો..

કૃષ્ણ કીર્તનનાં પ. પદ ૨૧ મું-રાગ ગમી. નલાલા રે નલાલા, છે જે મારા પ્રાણ થકી મુને વહાલા. નં ૧ એના ચરણ કમલની રેખુ; બ્લેખ જન્મ સફલ મારા લેખુ. નંદ૦ ૨ નખ મડલ અધિક તેજાળુ; અતરમાં કરે છે અજવાળુ રે. નદ૦ ૩ પગ ઘુટી અજબ ગાલ પ્યારી; એનુ ધ્યાન ધરે છે ત્રિપુરારી રે નદ૦૪ ગિરિધરની નવલ પિણ્ડી ગેારી; બ્રહ્માનંદની છે જીવનદારી રૈ. નદ૦ ૫ પદ ૨૨ મું. ૮૦૫ રંગભીના રે રંગભીના, એના નિત્ય નિત્ય ભાવ નવીને રૂ. ૫૦૧ જાનુ શુગલ બ્લેષને સુખી થઇએ; નિત્ય કમલા ચાંપે છે ચતુરાઇએ રે, રંગ૦ ૨ દીલ હર્ષ વાધ છે. ઉરુ દીઠે; તે તે શેાભે ગડ કરી પીઠે રે. રંગ-૩ ફંટ નેવલ પીતાખર ભાળી; કરે જડિત સુખકારી રે. ગ૦ ૪ નાભી અજને થયાનુ ઠેકાણું, બ્રહ્માનદનુ ત્યા મન લેાભાણું રે. રંગ પ પદ્મ ૨૩ મું અલવા + અલિવલા, છેગાંવાળેા તે છેલ ખીલો રે. અલ ૧ દુન્દ ત્રિવલિ અધિક રૂપાળી, જોઇ મગન રહે છે મહીવાળી રે. અલ૦ ૨ પેટ નરમ પાયણુ કેરુ પાનુ, માંહે રહે છે બ્રહ્માડ જુથ છાનું રે. અલ૦ ૩ છખીદાર ઉપડતી પહેાળી છાતી, રહે લક્ષ્મી અખડરગ રાતી રે. અલ૦ ૪ કઠ શખ સરીખા કાજી શોભે, બ્રહ્માનદનું મનડું લાભે રે. અલ૦ ૫ પદ્મ ૨૪ મું ગિરિધારી રે ગિરિધારી, એની મૂર્ત્તિ લાગે છે મને પ્યારી રે. ગિરિ ૧ ભુજ દંડ પ્રચડ શેાભે ભારી, કઠ નાખી ડાલે છે વ્રજ નારી રે. ગિર૦ ૨ રુડા કુંડલ જડાઉ કાને રાજે; મુખ જો કમલ શશિ લાજે રે. ગિરિ૦ ૩ તિલ તાજી છે ગાલ કપેાલે, સુખ અનત રહ્યાં છે એને એળે રે. ગિરિ૦ ૪ નાસા નેણ તિલક છબિ જોઇને; બ્રહ્માનંદ કહે રાખું હુંચિત્ત પ્રેાઇને રે. ગિરિ પ્ ૫૬ ૨૫ મું-શગ પ્રભાતી. પ્રાત થયું મન માહન પ્યારા, પ્રીતમ રહ્યા શું યેઢીને; . વારમવાર કરું છું વિનંત, જગજીવન કર ખેડીને પ્રાત ૧ ઘર ઘરથી ગાવાળા આવ્યા, દર્શન • કારણું દોડીને; આંગણીએથી ઉભી ત્રજ અખલા, મહી વલેાવાં છેાડીને, પ્રાત ૨