પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૭
કૃષ્ણ કીર્તનનાં પદો..

કૃષ્ણ કીર્તનનાં પો. બ્રહ્માનંદનાનીથ સિરાવ્યા, દૂધ ભાત સાકરી રે; ચળુ કર્યું હરિ તૃપત થઈને, નિરખી લેાચન ઠરી રે. જમા ૪ ૫૪ ૨૯ મું-ગગ વેલાવર્ લાલ મનેાહર લીજીએ, મુખવાસ મારારી; શ્યામ સુહાગી શ્યામળા, જાઉં મુખ પર વારી. જોઈએ તેા લાવું જાયફ્રૂલ, તજ સુંદર તાજી; આરેગા મારા નાથજી, રસિયા થઈ રાજી. વિગ સાપારી તે એલચી, કાથે ચુને મેલાવું; નાગરવેલીનાં પાનની, કાળુ ભીડી બનાવું. હરિજન દર્શન કારણે, ઉભા ચૌપાસ, માવા મુખ તમેાલની, બ્રહ્માનંદને પદ્મ ૩૦ મું. આશ. લાલ i. લાલ ૨ ૮૦૭ સાથ ૩ રસિહાસન ઉપરે, રસિયાજી ખીરાજે; અદ્દભુત શાભાોઈને, કાર્ટિ કેંદ્ર લાજે. જામા પહેર્યો જરકસી, સહે। શિર સારા; પિળી આઢી પામરી, મેડા નંદ દુલારા. કમરકાશ શોભતા, પોંચી મેઉ હાથે; ઉપરણી આપી રહી, માલીડું ઇં માથે. ફૂલમાળા ગળે ફુટડી, ધારી ગિરિધારી; શાભા જોઈ શણગારની, બ્રહ્માનંદ અલિહારી. ૫૬ ૩૧ મું. અખણ્ડ પીયાજીની આરતી, અતિ હેતે ઉતારું; મહા મનહર મૂરતી, અંતરમાં ધારું. અખણ્ડ અગર ધૂપ અતિશાભતા, દીપક અજવાળું; મુખડું માહનલાલનું, નિરખ્યું રૂપાળું. અખડ ભેરી શંખ મૃદંગધુની, વાાં અતિ વારે; બ્રહ્મા ભવ સુર આવિયા, સૌ દર્શન કાજે. અખણ્ડ૦ જય જય વાણી ઉચ્ચરે, ઘેર • સ્વરે ગાવે; બ્રહ્માનઃના નાથની, છખી જોઈ સુખ પાવે. અખણ્ડ લાલ ૪ રત્ન ૧ ર૦૦ ૨ રત્ન 3 8 ૨