પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૦
બ્રહ્માનંદ.

૧૦ બ્રહ્માનંદ. કાનમાં ફૂલડાંનાં કુંડળ, ફૂલડાંના ભુજબંધ; ફૂલતા ગજરા ફાવે છે, સુદર માંહિ સુગંધ. ફૂલતણા શિર મુકુટ જોઈને, મગન પ્ વ્રજ નાર, ફૂલતણી શાભાપર જાયે, બ્રહ્માનંદ અલિહાર. ૫ ૩૮ મું. ફૂલની માળા રે, શોભે ફૂલનો માળા; એની સુંદવને શાભે, ગળે ફૂલની માળા. નવલ કસુંબી પટકા ઉપર, તારે હ્રદ વાળી; ફૂલની પિછાડી આઢી, ઉભા વનમાળી. ફૂલડાંની વૈજયંતી માળા, હરિવરન ફાવે; એ માલાને જોવા સારુ, ઇન્દ્રાદિક આવે. ફૂલ લંગી માથે લટકે, છખ્ખી નૌતમ સારી; બ્રહ્માનંદ કહે નટવર મૂર્ત્તિ, તેમાં ધારી પદ ૩૯ મું. ફૂલની આંધી રૅ, પોચી ફૂલની બધી; હેલિ નટવરજીને હાથે, પોંચી ફૂલની બાંધી. ફૂલતા ધ્રાગલિયાં પુરતા, મેલ્યા મોળાં, કાનેા ઉપર ફૂલડાં ખાસ્યાં, લાગે રૂપાળાં ફૂલ દડા ઉછાળે વહાલા, લટકે મન લેવા; એ લટકાને જોવા આવે, ભવ બ્રહ્માદિક જેવા. ફૂલડાંની ટાપી ગુંથીને, પ્રેમે પહેરાવી; બ્રહ્માનદ કહે એ છખી, મેં તે અતર ઠેરાવી. પદ્મ ૪૦ મું. . મન મારું માથુંર, હેલી મન મારું માથું; એની ફૂલડાંની શાભા જોઈને, મન મારું માથું. ફૂલડાંના ગજરા ધાર્યો, સુદર વર છેલે; જે ગજરાની ફારે ભ્રમરા, કુડા ન મેલે, ફૂલડાં કેશ તારા પહેર્યા, જજીવન વહાલે; ભૂધરજી ફૂલડાંને ભારે, લટકંતા ચાલે. શ્યામ 280 શ્યામ ૩ ફૂલ ૧ કુલ ૨ ટેક ફૂલ ૧ કુલ ૨ ફૂલ મત 280 મન ૩ દ