પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. એક થઇન્વંતર ને વનમાં , ઢાયર જનના પ્રાણુ જ હરે; એક માંદીથઇને મુખે માગે અન, એક પાડે પીપળા ખળે વન. એક થઇ વિખધર ને દીલે ચડે, એક થપ્રવીંધુ ને માથે ;* માથા વેાણા બહુ ઠંડજ , અન્ય અન્ય સગ્રામજ કરે. ભૂત ભેદ આણીપેરે કરે, વિખ સધળુ દીલે ચડે; ભૂત ઉપાય કરે અનેક, માંડી ધ્રુવ ને ટાળે ટેક ભૂત અધિષ્ઠાતા હતા જેહ, માયા પાસે આવ્યા તેવ; માજી અમે કીધા અનેક ઉપાય, એ મલકછત્યેા નવ જાય. વળતી માયા અણીપેરે વદે, નરદેહી તમેા ધરને હદે; એક તમને પ્રીછ્યું વાત, બાલકને વાહાલી હાયે માત. એક હતી માયાસુતા જેહ, અનેક પેરની જુગતી જાણે તેહુ; તે ધ્રુવની પાસે ઉભી જઈ, નેત્રવતીને રૂપે થઈ. અરે સુત્ત તુ મહારા બાળ, વિષમ વન દીસે વિક્રાળ; તુજ દુઃખે મેં નગર પરહર્યું, આ તપ તેં શીદ આદર્યું. પિતા તારે મુને પરહરી, તુજ વૈરાગે વનમાં સંચરી; મુજ સામુ જુઆને મારા તંન, એમ કરા કાં કઠણુ મન. જોઇને મુખે ખાલા વાળુ, નહીં તે। અમે તજનું પ્રાણુ; ધ્રુવને તવ આતુરતા થઈ, જમણી આંખ ઉધાડી જોઈ. મુજ માતાનું મુખ એ નવ હાય, કપટ કરીને આવ્યુ કાય; શૃંગીનંદનને મંત્ર સમોં, રે માર માર કરતા પરત્રર્યો. મત્ર શબ્દ સુણ્યા જેટલે, ભૂતાદિક નાઠાં તૈટલે; વૈતર ભૂત વનમાં હતાં જેહ, મત્રે મારીને કાઢયાં તેહ. સર્વ સર્વને થાનકૅ ગયું, માયા મેહુ તવ ભુડું થયું; માયા મન વિમાસે શું, વણુ છેતરે સ્વર્ગ કેમ જશુ. ધરી જંત્ર અપછા થઇ, ધ્રુવની પાસે ચાલીને ગઈ; કરે ગાન અતિ સુંદર સાદ, સુભગ વેણુ વાછત્ર નાદ. કરે પોંચી કંકણુ બહુ સાર, કંઠે અમુલખ મુગતા હાર; વરસ ખટદશ રૂપતીજ વેશ, નારી માહીતી ધરી આવેશ. સુંદર ગાન કરે અતિ બહુ, સાવજ પંખી માથા સહુ; પા૦ એક થઈ વિજ ને માથે પડે. ” ! પાવલ નહિ જરા નારી પરવેશ:’’ ( . દ્વ