પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૪
ગોવિન્દરામ.

ગોવિન્દરામ સવત ૧૮૩૭ થી ૭૦ લગણ હૈયાત હત-ભરુચ જીલ્લે આમાદના સહસ્ર ઔદિચ્ચ બ્રાહ્મણ,

કલિજીગના ધર્મ. રાગ ગમી. રે. કલિજીગ ૪ ભાઇઓ સાંભળેા શાણા જન ક્રલિઝુગ આવ્યે જી રે; જેહ પાંડવને શ્રીકૃષ્ણે, કહિ સંભળાવ્યા ૨. કલિજુગ ૧ બ્રાહ્મણુ ક્ષત્રિ, વૈશ્ય ને શૂદ્ર, ચારે વણું કહાવે જી રે; તે સર્વે નિજ નિજ ધર્મ લાપી, આડે મારગે જાવે રે. કલિજીગર પ્રથમ ક્રલિજીગના બ્રાહ્મણુનાં, લક્ષણુ કહી સંભળાવું છું રે; તે ક્રુડે બીજા સર્વેનાં, લક્ષણ ગાઇ બતાવું ૨. કલિજુગ ૩ ઉત્તમ જાતિ માણુસ થઈને, કરો મદિરા પાન જી રે; ભૈરવ આદિ દેવને ભજશે, નહિ ભજે ભગવાન વેદ વિદ્યા અભ્યાસ તજીને, કરશે નીચની સેવા જી રે; નવ કર્યાનાં કારજ કરશે, લાજ તજી ધન લેવા ગાયત્રી સંધ્યા પરહરશે, કૃષિકર્મ તે કરશે જી રે; બ્રાહ્મણી ખેતર ભાત લઇ જાશે, તે ખાઇને પેટ ભરશે રે. માજમ મફેર લસણુ પલાં, ખાશે ખાતે ખાંતે જી રે; ભાંગ પીણુ ઘુંટીને પીશે, કરશે ફેલ બહુ ભાતે કન્યાઓના પૈસા લેશે, દેશ પ્રદેશ દેશે જી રે; શાસ્ત્ર પુરાણુને ભણવાં મેલી, વૈદાં કરી ધન લેશે સુરા આમિષ મદ્ય મેલાવી, આસડ સહુને દેશ જી રે; જિલ્લાના રસમાં લાભાઈ, અંત્યજનાં અન્ન લેશે રે. ૫ કલિજુગ ૬ રે. રૂ. કલિજીગ ૮ શું. કલિજીગ- ૯ કલિજુગ કલિજુગ છ બ્રાહ્મર્ણ જાતિપાતે થઈને, નીચ ગુરુ અનુસરશે જી રે; અસત્ય ગુરુના ઉપદેશ લેઇને,નિયમ ધર્મ પરહરશે બ્રહ્મજ્ઞાન કથી તપ તીચવ્રત, ધ્યાન ભજન તજી દેશે જી રે; વેદ પુરાણુ હરિ અવતાર હરિની, મૂર્તિ મિથ્યા કહેશે શું. કલિજીગ ૧૧ રે. કલિજીગ૦ ૧૦