પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૫
કલિજુગનો ધર્મ..

કલિજીગના ધર્મ. ૨. રે. કલિજીગ૦ ૧૫ ચારે ચકલે એસી દ્વિજ વર, નારી કથા ગાશે જી રે; ક્રાસ ખાખનાં પાણી પીશે, ખીજાને પણ પાશે રે. કલિબ્રુગ૦ ૧૨ વઢલ્યાની આશંકા મેલી, ચલમા પીશે તાણી જી રે; પરમેશ્વરના ડર નહિ રાખે, ખેલશે મિથ્યા પાણી રે. કલિજીંગ- ૧૩ શમ ક્રમ તપ શાંતિ શૌચાદિક, એ બ્રાહ્મણુના ધર્મ જી રે; તેના ત્યાગ કરીને દ્વિજ વર, કરશે કુર્ય કર્મ એવાં અનત આયેાગ્ય કર્યું છે, કેટલાંક કહી સંભળાવું જી રે; કલિના દ્વિજનાં લક્ષણુ કહેતાં, અંતરમાંહી લજાવું શ્રાતન ધીરજ ડહાપણુ ને, યુદ્ધથકી નવ ભાગે જી રે; ગૌ બ્રાહ્મણુ સાધુ સેવામાં, ક્ષત્રી નિત્ય અનુરાગે તે સર્વે ત્યાગી ને ક્ષત્રી, કરશે પાપ અનેક જી રે; તેમ જ દાન પુણ્ય હિર તિ, ત્યાગી દેશે એક જીવ ધ્યા કરવી ક્ષત્રીને, તે કરશે જીવ હિંસા જી રે; ચારી ચાડી ખાતર પાડી, ભેળા કરશે પૈસા નેડા ઉપર છાંટા પડતાં, ઢેાર નર્કમાં જાશે જી રે, તે દારુને ક્ષત્રી પીશે, ખીજાને પણ પાશે રાજા ને રાજાના ચાકર, લાંચ લાફની ખાશે જી રે, તૂટી જાઠી સાખ્યા પૂરી, અવળા ન્યાય તેાળાશે રે. કલિજીગ૦ ૨૦ ૨. કલિજીગ ૧૬ ૨. કલિજીગ ૧૭ ૐ. કલિજીગ ૧૮ ૨. કલિજીગ૦ ૧૯ ૮૧૫ કલિજીગ ૧૪ ચાડિયા તે તે। તુર કહેવાશે, રુડા જન દંડાશે છ ૨; હરામીથી સહુ હારશે, સાધુ જન પીડાશે પાપ કર્મમાં મુક્યા રહેશે, ધર્મ લેશે નહિ પાળે છ રે, સત્પુરુષની વાત નહિ માને, ચડશે અવળે ચાળે વાણિયા આદિ વૈશ્ય કહાવે, તે પનિજ ધર્મ લાપી જી રે; પર નારી રત પાપી ગુરુને, રહેશે તન મન સોંપી સાચા ધર્મને ખાટા કહેશે, ખાટાને સત્ય ગાશે જી ઉત્તમ જાતી નાતરુ કરશે, નહિ ખપે તેનું ખાશે કેટલાંક માણસ દિકરીઓને, ખાલપણામાં હો જી પરશુાવ્યાનું દાચ ખરચ્યાની, દાઝે પાપ નહિ ગણુરો વાણિયા તે તા ચારી કરાવશે, નહિ પાળે ધર્મ લેશ જી રે; ઉપરથી તા ડા રાખી, વૈષ્ણવ કરાવશ રે; ૨. કલિજુગ૦ ૨૪ રે; રૂ. કલિજીગ- ૨૧ ૨. કલિજીગ૦ ૨૨ ૨. કલિજીગ૦ ૨૩ રે.. લિજીગ-૨૫ ૨. કલિજીગ૦ ૨૬