પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૭
કલિજુગનો ધર્મ..

પર કલિજીગના ધર્મ. રે. કલિબ્રુગ૦ ૪૨ કલિજીગ૦ ૪૩ મર્મ વચન સાસુ તે વહુને, કહેશે તું શું લાવી જી રે; તારા બાપની છત હું જાણું, સર્વે દેઉં બતાવી લોકાનું લુડાપણું કરતા, પેટ પરાણે ભરતા જી રે; અન્ન વસ્તુને અર્થે તારા, બાપ તો વળખાં કરતા રે. એવાં વાંકાં વેણુ વહુને, સાસુ કહેશે ખળતાં જી રે, ત્યારે વહુ સાસુને સુણાવશે, પતિને કહેશે વળતાં તારે પાલવ હું કયાં આવી,નિત્ય નિત્ય મહેણા ખાવા જી રે; તારા બાપ નઠારા તુને, શિદ માન્યા પરણાવા ધણીને વહુ કે મારશે, પરનર દેખી રાજી જી રે; નારી પતિને શિખામણુ દેશે, તેને કહેશે પાજી રે. કલિજીગ૦ ૪૬ ૨. ૨. કલિજીગ૦ ૪૫ પરણ્યા ધણીને ત્યાગ કરીને, પરનર સગ લપટાશે જી રે; પતિવ્રતાના ધર્મ નહિ પાળે, એવી નારીઓ થાશે રે. ૮૧૭ કત્રિનુગ ૪૪ કલિજુગ ૪૭ વહુને સારુ લગાડવા કાજે, જેમ કહે તેમ કરશે જી રે; નારી વશ થઈ કામ સઉ કરશે, નષ્ટ થઇને ફરશે રે. કાલજીગ ૪૮ ધણિયાણીનાં ધાશે વસ્ત્રા, હાથે રાંધરો હાલી જી રે; મેન બનેવી બારણું ન દેખે, પસલી લેશે સાળી રે. સસરા સાળાને ત્રેવડશે, ભાઈ સાથે વેર જી રે; મેન ભાણેજા ઘેર આવશે તે, લાગશે કડવાં ઝેર રે. કલિજુગ‚ ૫૦ બાળકનું ઉપરાણુ લેખને, ભાઇ ભાઇ સગે લડશે જી રે; કલિજીગ૦ ૪૯ તુચ્છ પદારથ સારુ બાધવ, એક ખીજાને નડશે રે. કલિજીગ ૫૧ તિ બેંગી બ્રહ્મચર્ય ત્યાગી, પંચ વિષે વિખ વિશે જી રે; ધન નારીના સગ્રહ કરશે, હિર સગ હેત ન દીસે રે. કલિજુગ પર જત્ર મત્ર ને દોરા ધાગા, ઘેર ઘેર કરતા શે જી રે; ત્યાગ વૈરાગ્ય ને ધ્યાન ભજન સૌ, ત્યાગ કરી ધન હરશે રે. કલિજીગ૦ ૫૩ સત્પુરુષના દ્રોહ જ કરશે, અસત્ સંગાથે હેત જી રે; ગાંજો ભાંગ્ય અરીણુ ને હેાકા, પીતાં થાશે જેત રે. કલિજીગ- ૫૪ અંધ ગુરુ તેના ચેલાને પણુ, ધર્મમાં હેત ન દીસૈન્છ રે; 2 નીચ ગુરુનું એઠું ખાશે, ચરણુ ધોઇને તેના પીશે રે. કલિજીગ ૫૫ એવા અનંત દેષ યુક્ત કલિમાં, ગુરુને શિષ્ય બહુ થાશે જી; વિધિ નિર્ધધના ત્યાગ કરીને, એક બ્રહ્મમુખ ગાશે રે. કલિજીગ૦ ૫૬