પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૮
ગોવિન્દરામ.

૮૧૮ ગોવિન્દામ. ગીતામાં અર્જુનને કીધું એ, કૃષ્ણ પ્રભુ શ્રીસૂખ જી રે; અધર્મ કલિના વિટયા માણુસ, મુજથી થાશે વિમૂખ ૨. કલિજુગ૦ ૫૭ કલિજીગ૦ ૫૮ કલિબ્રુગ પહ ત્યારે હું પૃથ્વીમાં પ્રગટીશ, ધર્મના સ્થાપન સારુ જી રે; અધર્મ કલિના નાશ કરીને, તારીશ જીવ જા રે. કરુણા કરી તે કૃષ્ણ કલિમાં, પ્રગટ થાશે સુખદાન ૦ ૨; હરિ હરિકૃષ્ણ નામ કહેવાશે, પુરુષાત્તમ ભગવાન ૨. કામ ક્રોધ મદ લાભના ત્યાગી, સાધુ કરશે અપાર જી રે; ધર્મ જ્ઞાન વૈરાગ્યસાતી, ભક્તિ કરશે વિસ્તાર રે. કલિજીંગ ૬૦ પાંડવને કૃષ્ણે કહી દાખ્યા, એ રીતે કલિધર્મ જી રે; પાંડવ સુણી હીમાળે ગળિયા, જાણી સધળા મર્મ રે. સંવત અઢાર સાત્રિસે ગાયે, કલિજીગના મહિમાય જી રે; તેને ગાય શિષ્મને સાંભળે, તેનાં અધ બળી જાય રે. કલિજીગૂ કર કલિજીંગ ૬૧ ઉપદેશ વિષે. છંદ્ર ચંદ્રાવળાં થા રામ, પરનારીશું પ્રિત કરી છે, તેને માતાને તા ભારે મારી, સૂછ્યું ભું કામ; સુજ્યુ ભુરૂં કામ તે કેવું, એના પિત્રિ સ્વગૅ કંપે એવું, કહે ગેવિંદરામ એની મતી છે, પરનારીશું પ્રીત કરીછે.તેને પરનારી તે વેદમાં વારી, તજવે તેના સંગ, સર્પથી વિખ એમાં અદકું, અંધ થાય ભુજંગ; અંધા થાય ભુજગ તે નારી, નાનીએ તજી તેનેઈ વિચારી, કહે ગોવિંદરામ ન રીઝે ર્ગાિરધારી, પરનારી તા વેદમાં વારી સર્પ ખાય ત। સુખેથી ખાજે, તેથી ડી લ્હાય, પરનારી પરપૈસા સન્મુખ, ચાલે મહા દુઃખ થાય; ચાલે મહાદુઃખ થાય તે કેવું, ભવભટકણમાં નાખે એવું, કહે ‘ગનિંદરામ એથી

  • ૪૦

થાજો. અળગા સર્પ

આ ચંદ્રાવળાની ચેાથી તુકમાં કંઇક અક્ષરા વધારે છે, ને તેથી પહેલું ચરણ પાછું ચાથા ચર- મા લેતાં લીટી લાખી ધણી વધી જાય છે, માટે પેહેલા ચરણના કેટલેક સ્થળે એકેક જ રાબ્દ સુકયા છે, માટે વાંચતી વેળાએ પહેલું ચરણ છે એ લક્ષમાં રાખીને વાંચવું.