પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૧
ઉપદેશ વિષે.

ઉપદેશ વિષે. પ્રથમ ભક્તિ પ્રત્પાદની કહીએ, જેણે રટવા માંડ્યા રામ, હિરણ્યકશ્યપ કહે કે પચ્યા, કાં મૂકી દે નામ; કાં મુકી દે નામ તે ટાંણે, આવ્યું માત નિશ્ચે તું જાણું, કહે ગોવિંદરામ નામ સમઝી લેયે, પ્રથમ ભક્તિ પ્રલ્હાદની કહિયે. ત્રાંખિયાની એક તાલડી લૈયે, તે વગાડી વારમવાર, ગુરુ કરિયે તા કેશે કાલા ઘેલા, એમ વયા જાયે સસાર; એમ વયેા જાયે સસાર તે જાશે, પાત્ર એવું કારજ થશે, કહે ગેવિદરામ સમજી તેને કૈયે, ત્રાંબિયાની એક તેલડી તૈયે. કામી ક્રોધી લાભી લપટ, પાતી જીવ પિલાય, જમના કિકર બેડા મારી, જમપુરીમાં લઈ જાય; જમપુરીમાં લઈ જાય તે જ્યારે, ખરી ખબર તે પડશે ત્યારે, કહે ગોવિંદરામ ચિચેડા મપટ, કામી ફ્રેાધી લૈાભી લપટ, પાપી- સાકર કહીએ મૈટુ મિઠું, કહુ કે યે ન થાય, નામતણુ નાડું ઝાલીને, કૈંક તણાણા જાય; કૈંક તાણા જાય તે જાશે, પણ ખાધે મેાઢુ મીઠું થાશે, કહે ગેવિંદરામ નામી વિનાનું નામ દીઠુ, સાકર કૈયે મૈાઢું મીઠું. ચેતવુ હાય તે ચેતને ટાણે, માથે ગાજે છે મેત, આજ કાલમાં ઉઠી જાવુ, કુટુંબ કબીલા સાત; કુકુબ કબિલા સાત તે જાવુ, હરિભજ્યા વિના હ્રદ્ધડ થાવુ, કહે ગોવિંદરામ મન ઉગારે નાંણુ, ચેતવુ હોય તે ચેતજો ટાણે. સુલી કીધી છે ચારને કાજે, તેનેા મહાજનને ડર નેયે, જો મહાજન કરે ચારની સાખત, ચઢે સુલીયે સાથે; ચઢે સુલીયે સાથે તે ચડશે, ખાટે સગે પેજારું પડશે, કહે ગેવિદરામ ન્યાય બાંધ્યા છે મહારાજે, સુલી કીધી છે ચારને કાજે, ગુરુ કરીએ તેા જ્ઞાની કરીએ, સત અસતને જોઈ, બલદ લૈયે તે ખેડી તૈયે, ડાબું લૈંયે દાઈ, ડાબુ લેયે દાઇ તે લખયે, સમજી નામ તે તેનું કહીએ, કહે ગોવિરામ ભવસાગર તેા તરીએ, ગુરુ કરીએ તે જ્ઞાની કરીએ. હરિ જનતી નળ્ય કરીએ બાજી, માછમાં બગડી જાય, જીવા વિચારી જાદવની જેને, કૃષ્ણુ થયા નહી સાય; ૮૨૧