પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૨
ગોવિન્દરામ.

વાર . ગાવિન્દરામ. કૃષ્ણ થયા નહિ સાય સર્વે કુલમાં, નાશ થયા લડીપળમાં, કહે ગેવિંદરામ એમાં નથી રાજી, હરિજનની નવ્ય કરીએ ભાજી . એમાન રાખીને આંકડા વાવે, પ્રશ્નલ પાણી પાય, બાર મહિના સિચ્યા કરે, ત્યારે ફળ પુલ તા થાય, ફળ ફૂલ તે થાય તે કેવાં, દીઠામાં તે કેરી જેવા, કહે ગાવિંદરામ સ્વાદ, કાંઈ કરીના ના આવે. એમાન જ્ઞાન કથે જેમ બળેલા ચુલા ચુલેથી ઉતાર્યો પાક, ને, વાંસ રહી છે રાખ, પાક પરાણા ખાઈ ગયા વાંસે રહી છે રાખ તે કેવી, ઉલટી આંખ્યુ ડે એવી . કહે ગાવિન્દરામ જીવભક્તિ તા ભુલ્યા, જ્ઞાન કથે જેમ બળેલા ચુલા એક નામ અનેકનું કારણુ, જો ઓળખીને લેવાય, ખહુ નામ લઈ ખતા હાલે, મગલા સ્વાદે ગાય, મરગલા સ્વાદે ગાય ચુણુ કથી, એક નામની ખબર નથી, કહે ગેવિન્દરામ હરિ નરક નિવારણુ, એક નામ અનેકનુ કારણ ખકબક એાલે તેને ખેલવા દઇએ, રતિ ન કરીએ રીશ, જ્ઞાન માંય તા ખાટ ન આવે, વધે વશા હુ વીશ; વધે વશા કહું વીશ તે ન ધ્યેાલે, અનેજેમેલે તે એક જ તાલે, કહે ગાવિન્દરામ તેને બાલક કહીએ, બકબક ખેલે તેને ખાલવા દઇએ . કુમુદ્ધિનું નવ કરીએ કહ્યું, રાચીએ કરી સતસંગ, સતસગ કરી વિષ્ય મારીએ, કુમુદ્ધિ કરે કુસંગ; કુદ્ધિ કરે કુસગ તે જઇને, એને સગે ન ચાલીયે વહીને, કહેગાવિન્દરામ હાથ રાખીએ હૈયું, કુબુદ્ધિનું નવ કરીએ કહ્યું. ભિલ્યે ભુજંગ કાઢીને તલ ઝરે, તેને પૂછ લાગે પાય, તે ભુજંગને પ્રગટ દેખે, મૂરખ મારવા મૂરખ મારવા જાય તે પાપી, ભિષે તે પુજે છે થાપી, કહે ગાવિન્દરામ પ્રગટને મારે, ભિલ્યે ભુજંગ કાઢીને તલ ઝારે. છાણુતણી લઈ કરે સખા, તેને પૂછ લાગે પાય, સૈખા ભાભા રક્ષા કરો, કુૌર વેંચી ખાય; કુલેર વેંચી ખાયે તે ખાયે, પ્રગટને ચહ્યું ન જાયે, ય; . હે ગોવિન્દરામ કલીના કૌતુક દેખા, છાજીતશેા લઇ કરે સેખ..