પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
તુલસી.

તુલસી. આશ્ચક મનમાં ન આણે વાત, ગાતાં નારીને થયું પરભાત.. સમોં મંત્ર શૃગી ઋષી તા, નિતા તાપ ઉપને ધા; નાહી અબલા ઉમે બંન, સબલ કાંટે વિશ્વાણું તન. સુરપતિ મેઢા સલામેાજાર, આવતી દીઠી નયણે નાર; વદન આપ્યું છે વનિતાતણું, આ કારણે તપશીનું ઘણું. આવી અબલા કીધી વાત, એ બાલક તપસાથે વિખ્યાત; તમે ચાલા સવારી કરા, અને અમે નથી છેતર્યો. વિપરિત સૈન હતુ મુજ સાથ, અનેક પેરે કીધા ઉત્પાત; કશા ભય મનમાં નવ ધરે, શૃંગીમત્ર તે રક્ષા કરે. કરે તપ મહા તેજ પ્રકાશ, એને ઇંદ્રાસન લેવાની આશ; કારણુ કાઈ એનું નવ લહે, દ્વાદશ ઇંદ્રી એણીપેરે દહે. વચન સુણી નિતાનું અશું, સુરતિના મનમાં બહુ વસ્તુ; દેવ પ્રત્યે શક્ર એમ વદે, વાત વિમાસા તમે હદે એ બાલકે તપ માંડ્યું અપરંપાર,એ ઇંદ્રાસનના લેવનહાર; પછે દુ.ખ પડશે નિરવાણુ, પુરબ્રહ્મને કીજે જાણુ. આગે દૈત જે તપસી વેશ, સુર સંતાપીને લીધા દેશ; તે માટે ઉપાયજ કરેા, પછે થાનક પેાતાનાં પરવા. પૂર્વછાયા. વચન સુણી સુરપતિ તો, કરે સહુ અમર વિચાર; આતુર થઈને નીસર્યાં, તે બ્રહ્મા કરે દુવાર. વિચીએ અવલાકિયા, આવ્યા સુરપતિ એવ; કાણુ અસુરે સંતíપયા, જે થાનક છેડે દેવ. ચાપાઇ. ગડગડે નિશાણુ વાછત્ર હુ, આવિયા વિરંચી દ્વારે સહુ; ચિત્રવિચિત્ર સામા આવીયા, તેડી ઇંદ્રને આધા લાવીયા. તજી આસન બ્રહ્મા વ પત્થા, ધરી ભાવ સુરપતિને મળ્યા; અમ ઉપર બહુ ક્રીપા કરી, ક્રાણુ કામ આવ્યા આદરી. ઈંદ્ર કહે સાંભળો સ્વામ અમે આવ્યા તમારે ઠામ; દૈત ક્રાએક વનમાં સચરી, મે। તે ખાલક તપ માદરી. ઍક્રામ એણે કીધુ મન, તેણે ડાહ્યું દ્રાસન; ભય ઉપના કારણુ એવ, થયા કરી અમ ઉપર દેવ.