પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૯
તુલસી.

૮૨૯
ધ્રુવાખ્યાન.

ઉપદેશ વિષે.

સતસંગ વિના સાંધત કરવાં, તે સુમ્રાંતરના ભોગ; સુમાંતરતા ભાગ તે આમે, સર્વ સાધત કરી સતસંગ પામે, ગોાવિદ કહે ગમે યાં જઈ આવે, લવ સતસંગતી સમતા નાવે. સમન્યા સાથી સતસગ કરીએ, ધરીએ વિમળ વિચાર, વારવાર ઉમાપતિ માગે, વેદ ચારતો સાર, વેદ ચારના સાર જ કાવે, અન્ય સગે ભવ પાર ન આવે, ગોવિદ્રમ ભુલ્યા નવ ફેરિયે, સમઝ્યા યાંથી સતસંગ કરીએ. સતસંગ સર્વતુ આભુષણ, આઘ અંત ને સપ્ય, કુસગે કરી કઈ ગયા બગડી, ભેગી જતિને સિદ્ધ, જેગી જતિને સિહ તે કેવા, રાવણુ રાહુ તે નીમી જેવા, ગાવિદરામ કુસંગરમા દુષણુ, સતસંગ સર્વતુ આભુષણુ નારાયણુતું નામ જ મોટું, કઠયુ કલીમાં આજ, માન મુકી સતસગ કરરે, તેની રહેશે લાજ, તેતી રહેશે લાજ તે પળમાં, રખે રહેતા કોઈ ભુલમા, ગોવિદ કહે અણુ નહીં ખોડ, નારાયણુનું નામ જ મોટુ લવ સતસગનો મહિમા મોટો, તે જીવે કળ્યો ન જાય, સનકાદિક શિવ સરખા માગે, તે જશ ગીતા ગાય, તે જશ ગીતા ગાય તે ગાય, ને સાચા સત મળે ઓળખાય, ગોવિદ્સામ મનનો મત ખોટો, લવ સતસગનો મહીમા મોરે. કમલાવર ક્રિપાના સિધુ, ઈશ ધરે અવતાર, અધમ ઓધારણુ મનોહર મૂર્તિ, પ્રગટ રહે નિરધાર, મગટ રહે તિર્ધાર તે હરી, જુગ ચારમે ક્રિપા કરી, ગોવિદરામ હરિ દીતના બધુ, કમલાવર કૃપાના સિછુ. વાંસલી વાતા ને ગીત ગાતા, હરિ ગૌધન ચારવા નય, તેદી ગાંડો ગેાવાલિયો કેતા, હુવે કથા કરીને ગાય, કથા કરીને ગાયે તે લોક, કૃષ્યુ ફૃપાથકી એળખે કોક, ગોવિછામ સર્વ સુખના દાતા, વાસલી વાતા ને ગીત ગાતા. બ્રહ્મા સરખે વછને હરિયાં, ઈદ્રે કીધો કેપ, કહે ગે[કુલમાં ગોવાળિયે, ક્યોં ધર્મનો લેપ; ક્યોં ધર્મનો “લોપ તે કૈયે, ગોપ ગે[વાલને ખોલી રૈમે, ગોવિદરામ કંષ્ક કારજ કારયાં, ભહ્યા સરખે વને હરિયાં.

૮૨૯