પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૦
તુલસી.

૮૩૦
ધ્રુવાખ્યાન.

૯૩૦

ગોવિન્દરમ.

અતત ક્પે થયા અવિનાશી, ગૌ બાહાણુ પ્રતિપાળ, બક્ષા વછ હરી ગયા જ્યારે, તારે પ્રગટ કર્યા તતકાળ; ગ્રગટ કર્યાં તહાળ તે કેવાં, જે જેવાં હતાં તેવાં ને તેવા, ગોવિદ્રામ વાતું વેદમાં ખાસી, અનત રૂપે થયા અવિતાશી. ધર ઝાલીને ખેસી રશ્રા, ખહ્માને આવ્યો ભાર, ગોવાલ નહી આતો ગોકૃલનો પતિ, વેદવચન નિરધાર; વેદ વચન નિરધાર તે વદે, બહ્માએ એમ જાણ્યું સ્દે, ગોવિદરામ પ્રભુની પૂરણુ દયા, ધર ઝાલીને ખેસી રહ્યા. ઇંદ્ર કહે એને લાસું લીધુ, મારા ઓચ્છવ ટાળ્યો આજ, સુરપતિ હુ છું સાચો, તેં લીધી મારી લાજ; લીધી મારી લાજ તે કેવી, જે ઓચ્છવ ઢાળી નાખ્યો એવી, ગોવિદરામ મહી માખણુ ખાધું, ઇદ કહે એને લાસું લીધુ. ધંદ્દે અતિ અભિમાન આણી, લીધું મેધતું શેન, ગોકુલ ને ગોવરધત ઠામે, કરી નાખ્યું લધ વેન; કરીનાખ્યું લઇ વેત એક પળમાં, છદ જ બોલ્યો એમ જ ખબળમાં, ગોવિદ માનુષ મનમાં જણી, ધદ્દે અતિ અભિમાત આણી. અ તણા ત્યાં આંબલો ભાંગ્યો, થાકયા બારે મેહ, ગોપ ગોવાલ આતેદ કરે છે, મોટું અચરજ એઠહ; મોઢુ અચરજ એહ જણી, ઈદ્દે અતરમાં દીનતા આણી, ગેવિદને પગે જઈ લાગ્યો, પંદ્વાણો વાં આંબલે ભાંગ્યો. હિરષ્યકશ્યષો હાથે કરીને, માંગી લીધું મોત, પામરે આવી પરચો માગ્યો, ને મુવા પરચા સોત; મુવા પરચા સોત તે પાપી, તોય હરિયે વૈકુઠ પદવી આપી, ગોવિદરામ એમ ધટે હરિને, હિરણ્યકશ્યપે હાથે કરીને. ફૅશુહ્ધિતું ડંતા કરતો કહ્યું, યાંથી હરિયે ઝાલ્યો હાથ, ભારે સતસંગે હુંતો ચાલીને ગયો, ત્યાંથી સુશ્રી સંતતી વાત;

  • સુણી સતની વાત તે જેયે, સતસંગી ચૈ ભેડો તૈયે,

ગોવિદ્રમ જેહિ જુટયુંતું રેયું, કુબુહિતું દું તો કરતો કહ્યું. નશ્તારાયયુ સુખતા સિધુ, નૌ થાહાણુ પ્રતિપાલ, હરિજનના સદા, હિતકારી, કુથુદ્ધિ કૅશતા કાલ; ફંશુદ્ધિ કંસના કાલ તે હરિ, જેશે નારાયણુ મૂત્તિ ધરી,