પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૩
તુલસી.

૮૩૩
ધ્રુવાખ્યાન.

૫૩ પ્રેમભક્તિ. પતિ કૃષ્ણ ભેાલી; ઘેાલી; તમે પરિક્ષા, ભામિની હું છું દેવકે કાજ, સર્વસ નાખું તા ક્યા ભેાજના ભાર, ગાવાલયેં અન્ન મંગાયા; સબ દૈવના દેવ, નંદ જસેદા ન સા જદુપતિ લગમેં જાવુંગી, કહી ચલી રાનમેં; કહે ગેવિંદરામ ગાવાલકી, ભનક પડી જ્મ કાનમેં. પતિ તમે પરિક્ષા, મેદ ખિચી કરી જાને; નીત ગીતાકું ગામ, પ્રગઢકી બાત ન માને; પ્રગટ રહે પરિબ્રા, મનહર મુરતિ ધારી; ક્રીપા વિના જન કાય, ન જાણે નર એર નારી; સા કૃપા અહિ સતસંગમે, સતસંગ સદા જન કીછ્યું; કહે ગાવિરામ ચતુરાઇકું,દુર કૈં કર દીયે. સમ દેવનૉા દેવ, પતિ કહા કરું પાકારી; તારુષિ મારન ધાયે, મૂખસ મેાલી નારી; તનકે પતિને તમે, તન તુમ પાસે રાખા; પણ જીત્રક પતિ જદુનાથ, મુખ મુરુ મત ભાખે; ખેત સહી ધરમૈં ગરી, તજે તન એક તાનમેં; કહે ગેનિંદરામ ગાવાલકી, ભનક પડી જબ કાનમેં. ચંદ્રાવળા. શબ્દ સુણીને ઢાડી ખાઈયા, ભરી ભેાજનના થાળ, હૈડામાં હરખ ઘણા જે, જમશે નંદકુમાર; જમો નકુમાર તે હિર, ચાલી સર્વે થાલ જ ભરી, ગાવિદ દશા દિશથી લાઇયે, શબ્દ સુણીને દોડી ખાઇયેા. ઘરમાંથી નીરિયાં ગોપી, ભરી ભેજનના થાળ, ગાપ ગાવાળ મંડલી વહાલી, જે જમશે દીનદયાળ; જમશે દીનદયાળ તે હરિ, ઋષિ પત્ની ઉપર કૃપા કરી, ગાવિંદ પતિની આજ્ઞા લેપી, ધરમાંથી નીસચ્યાં ગાપી, અમને અન્ન આપીને જાઆ, ઘેર હશે કંઈક કામ, ખાભરાશા તા ઋષિ ચવાશે, એમ ખેલ્યા સુંદર શ્યામ; ખેલ્યા સુંદર સ્પામ મેરારી, તમેધેર જા ઋષિ નારી, ગેવિંદ એમ બેલ્યા મુખે માવા, અમને અન્ન આપીને જાઆ.