પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૯
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. સુર બ્રહ્મા મળી કરે વિચાર, અનુચર માકલા વન માજાર; જઈ ભાલકનો લાવા શુદ્ધ, જપે નામ કેનું પરસી. અનુચર તેડાવ્યા તત્કાળ, જઈ વન શુદ્ધ લાવેા કુણુ ખાળ; માગી શીખ સેવક સંચર્યાં, પીઠ પૃથ્વીપર પરવર્યાં, એક જન માન્યા તતકાલ, ત્યાં દીઠા તપ કરતા ભાળ; દીઢા તપસી આળક વંત, જેનુ પખી વિખધરેવિટયું તંન, ર્ડાળયા પા કરી વિચાર, વેગે પોંતે સ્વર્ગ માઝાર; અનુચર આવીને વદે ઍવ, સાંભળજો સુર બ્રહ્માદેવ. મહાતપ આદરીયું ખાળ, પ્રસિદ્ધ નામ જપે ગેાપાલ; હવે સુર સર્વે વૈકુંઠ પરવરી, સુખસેજાએ પેઢથા શ્રીહરી. લક્ષ્મી ચરણુ તલાશે સંગ, ગાંધ્ર કરે બહુ નાટચાલ; સુભગ મૃદંગ વેણુા વાજે સાર, અપરા ઊભી અપાર. રંભા નૃત્ય કરે અભિનવી, સગીત ગત ચાલે ઝુજવી; અનેક અપછરા ઉભી પાસ,જેણે નાટારલ કર્યાંના અભ્યાસ. સિદ્ધ નવે નિદ્ધ મળી છે ઠાઠ, વેણુા સ્વરનાં ખળ્યા ઘાટ; અનેક મુનિવર મેટા જે, જેજેકાર કરે સહુ તેહુ. કેટલી શાલા કહું અવાશ, જાડાં પોઢયા પ્રભુ કમળા પાસ; નયણે સુરજ કોટી પ્રકાશ, જે નર્ખે અશ્વ પામે નાશ. તે શાલા હુ કેટલી કહું, કવિતા કહે એના પાર નવ લહું; હરી પાયા નિદ્રાને ધ્યાન, તાંહાં ધ્રુવને દીઠા આતુરજ્ઞાન. ભક્તતણી મન યા ધરી, ઉઠયા નાથ નિદ્રા પરહરી; લક્ષ્મી ઉભાં કે કરોડ, કારણુ કાણુ ક્યાં અંગ માડ, કાણુ ઉપર અતિ કીરપા કરી, તજી સજન નિદ્રા પરહરી; દીઠી અખલા આતુર જે, હરીવચન પ્રકાશ્યું તેહ. ભક્ત એક માહારા મહા વંન, દુઃખ પામે છે તેનું મંત; અધિક ભાવે મેં દીલ ભાળ, કમલાને કહે શ્રી ગાપાળ. ચડી ગડ ને થન સંચરું, દુઃખ સધળું અનુપરહર; એવા મનમાં કીધા વિચાર, ત્યાં બ્રહ્મા ઇંદ્ર સહુ આવ્યા દ્વાર પા સુખે નિદ્ર થી શ્રીરંગ.’ ↑ પા “સુભદ્ર”