પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૪
તુલસી.

૮૩૪
ધ્રુવાખ્યાન.

________________

૮૨૪ ગોવિન્દરામ. કોટી કામ તમપર વારી, નાખું સુંદર શ્યામ, પાછાં પગલાં અમે નહી ભરીયે, ઘેર નથી કાંઈ કામ; ઘેર નથી કાંઈ કામ તે હરિ, તમથી નથી અજાણ્યું જરી, ગેવિકરામ બોલ્યા મહષિ નારી, કાટિ કામ તમપર વારી. ધન્ય ધન્ય વ્રજની વિનતા, એમ કહે સુંદર શ્યામ, અમ સારું અન્ન લઈને આવ્યાં, તજીને ધરનાં કામ; તજીને ઘરનાં કામ જ આવ્યાં, ભુધરને મન અતિશે ભાવ્યાં, ગોવિદ હરિને વહાલી દિનતા, ધન્ય ધન્ય વ્રજની વિનતા. ધન્ય ધન્ય વ્રજની છે નારી, જેણે જાણ્યા જગદીશ, પડિતના પ્રીયામાં મેં નાવ્યા, ત્યારે ચડાવી રીશ; ત્યારે ચડાવી રીશ તે ખરી, પાછળથી પસતાણા ફરી, ગોવિંદરામ રીજ્યા ગિરિધારી, ધન્ય ધન્ય વ્રજની છે નારી. ષિ પનીના પગની રજને, હૈ ચડાવી શીશ, બ્રહ્મા ઈંદ્ર કહે ધન ધન એનેજે જાણ્યા જગદીશ; જે જાણ્યા જગદીશ તે કેવા, સર્વ દેવના દેવ હરિ એવા, ગાવિરામ એમ ઉપનું અજને, ઋષિપનીના પગની રજને. ૭ ત્યારે આંખ ઉઘડી દ્વિજની, ઘેર પધારે નાર, આટલી ઘડી અપરાધ અમારે, તમે રહ્યા છો બહાર; તમે રહ્યાં છો બહાર તેનારી,તમ આગળ અમે મુરખ ભારી, મહિમા સાંભળી ચરણ રજની, તૈયે આંખ ઉઘડી દ્વિજની. ૮ હરિ કરે છે નારિની સેવા, તમે જુઓ વિચારી આજ, ઋષિ કહે છે ધન ધન નારી, તમે ઓળખાવ્યા મહારાજ, ઓળખાવ્યા મહારાજ તે અમને, બ્રહ્મ ૫ અમે જાણ્યાં તમને, કહે વિદરામ ગંગા સુત જેવા, હછ કરે છે નારીની સેવા. ૯ ઉમિયા શિવ સંવાદ. શિવા પ્રત્યે એમ શંકરે ભાખ્યું, ઉમા વર માંગો આજ, રામ લક્ષ્મણ બે સિતવા સારુ, વન આવ્યા મહારાજ; વન આવ્યા મહારાજ તે ચાલી, રહા ચરણ રુદયામાં ઝાલી, ગાવિરામ એની શાસ્ત્રમાં સામ્યું, શિવા પ્રત્યે શંકરે ભાખ્યું. ૧