પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૫
તુલસી.

૮૩૫
ધ્રુવાખ્યાન.

________________

ઉમિયા શિવ સંવાદ. સંશૈવત થઈ ગયાં સત જેવાં, શિવજી માલ્યા તે અસત્ય, પશુ કૃપા વિના કલ્યામાં નાવે, એવી હરિની અકળ ગય; હરિની અકળ ગત્ય તે ખરી, કયાં સિતા એમ ખેલ્યા હરિ, ગાવિરામ વચન સાંભલ્યાં એવાં, સશયવત થઈ ગયાં સતી જેવાં. સતી કહે મેલ્યા શું ભસ્મના ભાગી, એતા કેંતણું સર્વેકામ, દસરથ તણા એ દિકરા એ છે, એક લક્ષ્મણુ એક રામ; એક લક્ષ્મણુ એક રામ તે જાગે, તેને સચ્ચિદાનંદ કેમ કુવારો, ગાવિંદશિવ તે સમયે ગી, સતી કહે મેલ્યા શુ ભસ્મ ભેગી. સતીએ વેષ સિતાના લીધા, ને વન ગયા તેની વાત, રામ કહે દક્ષ પ્રજાપતિની પુત્રી, કયાં છે શિવજી તાત; કયાં છે શિવજી તાત હૈ માતા, કા અમને થાયે સુખસાતા, ગાવિંદ દેહના પાટલા કીધા, સતીએ વેષ સીતાના લીધે. ઉમા વનમાં જઈ આશ્રમે આવ્યાં, હર નમ્યા જોડીને હાથ, આસન અળગું કાઢીને આપ્યું, કહે ત્યાં ખૈસા તમે માત; ત્યા એસા માત એમ જ કહ્યું, સતીને અતીશે વિમૈં થયું, ગાવિન્દરામ દેષ ઉલટા લાવ્યાં, ઉમા વનમાં જઈ આશ્રમે આવ્યાં. સતીએ વિમાન સુરનાં દેખી, યામાં વાયે રાષ, પિતાયે અમપર પત્રી ન લખી, એવા અમારા શો દોષ; એવડા અમારા શા દોષ અતિ, પિતાને પૂજ્યા બેંગ અમપતિ, લાખું ખરચાય તે મુને ન લેખી, સતીએ વિમાન સુરનાં દેખી. દક્ષ પ્રજાપતિ તણી એ પુત્રી, ને મહામાયા કેવાય, પિતાએ જજ્ઞના પ્રારંભ માંડ્યો, ને વણુ તેમાં ત્યાં જાય; વણુ તેમાં જાય તે ગયાં, આદર ન આપ્યા ભસ્મ થયાં, ગાવિન્દ કહું નાહતી કકાત્રી, દક્ષ પ્રજાપતિ તણી એ પુત્રી. ભૃગુનંદિને શ્રાપેકરી, મત મે અગમા માપ, દક્ષ જનુના ભ્રમ જ કીધા, તેનું લાગ્યું પાપ, તેનું લાગ્યું પાપ તે અતિ, હરિ પ્રગટે મત્ત યની ગતિ, ગેન્દિરામ એ વાત તે ખરી, ભૃગુનંદિને શ્રાપે કરી. સતી કહે વર્ષે તા શંભુને વરું, એ છે અખિલ બ્રહ્માંડના ઇશ, શિવષે ગિરા અસત્ય ઉચ્ચારી, તેણે મુજને ચઢી રીશ; 3 ૪ પ્ 8 ' ૮૩૫