પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૬
તુલસી.

૮૩૬
ધ્રુવાખ્યાન.

૮૩૨ ગાવિન્દરામ. મુજને ચઢી રીશ તે ખેાટી, શિવતણી તા સમજ્જી માટી, કહે બાલા ખીજી દેહ ધરું, સતી કહે વતા શંભુને વ અલીખાં પઠાણું.” નગામ પાસે વસાણું, લક્ષ્મીજીનું ગામ, તેમાં રહેતા પઠાણુઅલિખાં, ભજતા સુંદર શ્યામ; ભજતા સુંદર શ્યામ મારારી, પ્રગટ મૂર્ત્તિ ઊરમાં ધારી, ગેવિન્દ કહે હરિના ગુણુ વખાણું, નંદ ગામ પાસે વસાણું. અભિખાં પઠાણુ રાખતા સુરતી, શ્રીવિઠ્ઠલ કરતા વાત, ચારસી વૈષ્ણવ તે પાસે, આવી મેસતા સાક્ષાત; આવી બેસતા સાક્ષાત તે જ્યારે, પાથી છુટે પઠાણુ આવે ત્યારે, ગાવિંદ કહે વચન ન ભુલે ઊરથી, અલીખાં પઠાણુ રાખતા સુરતી. અલિખાં પઠાણુ એવા શ્રુતી, જેને વાલા વલ્લભ ખાળ, શ્રીવિઠ્ઠલની પધરામણી તિ, ને વિચમાં આવી ખાળ; વિચમાં આવી ખાળ માડી, તે ગલીમાં ન ચાલે ગાડી, ગાવિંદરામ લાંબા થઈ સુતા, અલિખાં પઠાણુ એવા હુતા. નરસિંહ મહેતા. નાગરી નાતમાં નરસિહ મહેતા, ભજતા સુંદરશ્યામ, નાગર તેની નિંદા કરતા, મેલે મહેતા નામ; મેલા મહેતા નામ ને માળા, શું લઈ બેઠા ખેાતા ચાળા, કહેગાવિદ જુનેગઢ રહેતા, નાગરી નાતમાં નરસિહ મહેતા. તિલક માળા મેલા મહેતા, એ નહિ આપણું કામ, શંકર શર રટા સુખેથી, એ નાગરનું નામ; એ નાગરનું નામ કેવાયે, ખીલાના ગુણુ ક્રમ ગવાયે, ગાવિદ શિખામણ નિત્યે દેતા, તિલક માળા મેલા મહેતા. કરોડી મહેતા નિત્ય હેતા, સુા નાગરી નાત, રવિ પૂર્વેથી પશ્ચિમ ઉગે, સમુદ્ર સુ· સાત;

  • એ મુસલમાન, વીભાચાર્યે કરેલા ચેારાસી વૈષ્ણવમાંના એક છે,