પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૯
તુલસી.

૮૩૯
ધ્રુવાખ્યાન.

હુક્કા વિષે. ૮૩૯

હુક્કા વિષે,

કલિજુગમાં હોકા વાણિયે ધર્યા, ભરી બજરે જય, જગતાં ડુભારણુ। મોઢામાં ધાલે, તોય જરાય ન લજય; તોયજરાયન લન્નય તે જ્યારે, ધર્મ મેલી અધર્મમાં ચાલ્યા ત્યારે, ગોવિદ કલ્પતરુના નર્યા વરયા, કલિજુગમાં હુકા વાણિયે ધર્યા. રાખ્યા હુજુરી સૌને ચાકર, મોટા માણુસ ને ભૂપ, સવારમાં ઉઠતાં સાંભરે, નીરખે એવું રૂપ; નીરખે એનુ સૂપ તે દહાડી, જેમ પખાળે છોકરાતી માડો, ગોવિદ હોકો સૌનો ઠાકર, રાખ્યા હજીુરી સૌને ચાકર. ૨ દેહમાં પાપ તો ડુંગલે ઘાલ્યું, કણક બગાડ્યા ભેખ,

ખૂજર્‌ વાવી ને કર્મ કરે, જીવ મરે અનેક;

જવ મરે અનેક તે જણી, ધુવાડા સારુ ઉંધી કમાણી,

આંધળી થાણું એમને એમ ચાલ્યુ, દેહમાં પાપ તો ડુંગલે ધાલ્યું. ૩ નરક તો] કર્યું છે વ્યસતી કાજે, તેતો ડાલ્રાને ડર તોય,

ડાહ્યો કરે જે વ્યસતીની સોબત, તો પડે નરકમાં સાય;

પડે નરકમાં સોય તે પડે, ડાલો દેખો દૂરથી ડરે,

ગોવિદ વ્યસતડાલે ન છાજે, નરક તો કર્યું છે ન્યસતી કાજે. ૪

તન