પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૦
તુલસી.

૮૪૦
ધ્રુવાખ્યાન.

5 # મીરાંબાઈ સંવત્‌ ૧૪૫૯ માં મારવાડતા મેડતાના રાઠોડને ત્યાં જન્મી હુતી. ઉરેસુરના મુમ્ભારાણાની સ્ર-એ સંવત્‌ ૧૫૨૬ માં શ્રીડુવારકામાં સમુંઠવાસી થઈ હુતી. જાતે રાઠોડ રજપુતાણી હતી. પ્રેસ-શકિતનાં પરે.

પદ 3 લું-રગ ગરબી? કહાં ગયો રે પેલો મોરલીવાળે, મતે શસ રમાડી રે. કહાં ૧ રાસ રમાડવાને વનમાં તેડ્યાં, મોહની મોરલી સુણાવી રૈ. કહાંભ ૨ માતા જસોદા શાખ પુરાવે, કેશર છાઢયા ઘોળી રે. કહાં ૩ હવણાં વેણુ સમારી સુતી, પહેરી કસુંબલ ચોળી રે. કહાન ૪ મારાબાઈ કહે પ્ર ગિર્ધિર તાગર, ચરણુકમળ ચિત્ત ચારી રે. કહાં ૫ પદ ૨ જીં* અજબ સલુણી પ્યારી ષગ્યા તેણી, તેં મોહુત વશ કીધા રે. ટેક. ગોકુળમાં સૌ વાત કરે રે વહાલા, કાન કુખજે વશ્ઞ લીધા રે. અજન ૧ મકનોા સો કરીને લાલ અંખાડી, અકુશે વશ કીધા રે, અજન ર્‌ વિગ સોપારી ને પાતતાં ખીડલાં, રાધાસું રાખ્યો કીતા રે. અજન ૩ મારાં કહે પ્રજ્નુ ગિરિધર નાગર, ચરણુકમળ ચિત્ત દીનો રે. અજન ૪ પદ ૩ જીં. ચાલને સખી મહી વેચવા જૈયે, ન્યાં સુંદીર વરર્મતો રે. ટેકન ગ્રેમતણાં પકવાન લઇ શાથે, જેઇમે રસિકવર જમતો રે. ચાલન ૧ મોહનજી તો હવે મૉંધા થયો છે, ગોપીને નથી દમતો રે. ચાલન ૨ મોરા કહે પ્રજ્ુ મિરિધિર નાગર, રણુછોડ કુબજને ગમતો રે, ચાલ૦ ૩

  • પદ ૪ થું.

ચાલને સખી મારો સ્‍્યામ દેખાડું, વૂંદાવતમાં ફરતો રે. ટેક નખશિખ સુધી હીરનિ મોતી, નવ નવા ફ્ણુગાર્‌ ધરતો રે, ચાલન ૧ પાંપણુ પાધ કલંફી' તોરે, શ્ષિર્પર સુફૂટ ધરતો ર, ચાલભ રે