પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૧
તુલસી.

૮૪૧
ધ્રુવાખ્યાન.

પ્રેમ-ભક્તિનાં પદો. ૮૪૧

ધેનૂ ચરાવે ને બેન ખશવે, મત મારાંતે હરતો રે. ચાલન ૩ સપને સંભારું કે ચ્ુણુતે સંભાર, જવ રણુછેડમાં ભમતો રૈ. ચાલ૦ ૪ મીર્સા કહે પ્રભુ ગિરિધિર નાગર, શામળિયો! કુબજને વરતે! રે. ચાલ૦ પ પદ પ સું. કડૅથુ થયા રે માધવ મચુરાં જઈ, કાંગળ ન લખ્યો ફટકા રે, ટેકન અહિયાં થકી દરિ હવડાં પધાર્યા, ઓદ્વ સાથે અટકયે। રે, કડૅન અંગે સોવરશિયા વાધા પહેર્યા, શિર પીતાંબર પટકો રે. ફઠુન ગોકુળમાં એક રાસ રચ્યો છે, કહાન કુબન્ન સંગ અટકયો રે. કઠ૦ કાલીશી ઝુબજા ને અંગે છે કુબડી, એ શું કરી જાશે લટકો રે. કઠન એ છે કાળો ને તે છે કુબડી, રંગે રગ બન્યો ચટકો રે, કઠ૦ મીરાં કહે પ્રભુ ગિર્ધિર નાગર, ખોળામાંથી ધુધટ ખટકો રે ફઠુ૦ પદ € ડું, પુતમ કેરે પૂર્ણ ચંદ્ર છે, રાસ રમે નદ્લાલો રે, ટેકન નટવર વેશ ધર્યો નંદલાલે, સૌ જેવાને ચાલો રે. પુત૦ માન તાત વાજીતર વાજે, નાચે જસોદાનો કાલે રે, પુત સોળ સહુસરમાં અજુપટટરાણી, વચ્ચેરલ્રો મારો વહાલા રે, પુન૦ મીરાં કહે પ્રજુ ગિશ્ધિર નાગર, રણુછોડ દીસે છેગાલે રે. પુતન પદ છ સું. આતુર થઈ છું મુખ જેવાને, ઘેર આવો નદલાલા રે. ટેકન ગૌતણાં મીશ્ કરી ગયા છે, ગોકુળ આવો મારાવાલા ર. આતુન ૧ માસીરે મારી નેગુણિકા રે તારી, ટેવ તમારીએશી છોગાળા રે. આતુન ૨ કંસ મારી માતપિતા ઉગાયી, ધણા કપટી નથી ભોળા રે. આતુબ ૩ મીરાં કહે પ્રભુ ગિરિધરના ચુણુ, ધણા જ લાગે પ્યારા રેં, આતુભ ૪ પદ ૮ સું. હું જાઊં ૨ જમતાં પાણીડાં, એકપથ દો કાજ સરે; જળ ભરવું ખીજીં હરિને મળવું, દુનિયાં મોળી દાઝે મરે. હું ૦ 1 અજયુપણામાં કાંઇરે નવ સૂઝ્યું, જસોદાજ આગળ રાડ કેરે; મોરલી વજડી વાલો મોહ ઉપજાવે, તલ્વલ મોરે જીવ ફૂરદડે. હુ જા ર વૃંદાવનતે ,મારમ જાતાં, જતમ જતમતી પ્રીત મળે; મીરાં કહે પ્રશુ ગિરિધર નાગર, શવસાગરનો ફેરે ટળે. દું જ૦ ૨

નૂ ન્ટ “4 ૯ ,૬ ૮

૦ ૯# ૮“ «૮