પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૩
તુલસી.

૮૪૩
ધ્રુવાખ્યાન.

સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું;
તેને તુચ્છ કરી ફરીએ રે; મોહન પ્યારા૦ ૨
સંસારીનું સુખ કાચું, પરણી રંડાવું પાછું;
તેવા ઘેર શીદ જઈએ રે; મોહન પ્યારા૦ ૩
પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો;
રાંડવાનો ભય ટળ્યો રે; મોહન પ્યારા૦ ૪
મીરાંબાઈ બલિહારિ, આશા મને એક તારી;
હવે હું તો બડભાગી રે; મોહન પ્યારા૦ ૫

પદ ૧૪ મું.

અરજ કરે છે મીરાં રાંકડી, ઊભી ઊભી અરજ કરે છે મીરાં રાંકડી, ટેક૦
માણિગર સ્વામી મારે મંદીરે પધારો, સેવા કરુ દિન રાતડી. ઊભી૦ ૧
ફૂલના રે તોરા ને ફૂલના રે ગજરા, ફુલના તે હાર ફુલ પાંખડી. ઊભી૦ ૨
ફૂલની તે ગાદી ને ફુલના રે તકિયા, ફુલની તે પાથરી પછોડી ઊભી૦ ૩
પય પકવાન મીઠાઇ ને મેવા, સેવૈયા ને સુંદર દહીડી. ઊભી૦ ૪
લવીંગ સોપારી ને એલચી તજવાળી, કાથા ચૂનાની પાનબીડી ઊભી૦ પ
સેજ બિછાવું ને પાસા મગાવું, રમવા આવો તો જાય રાતડી ઊભી૦ ૬
મીરાંબાઇ કહે પ્રભુ ગિરધરનાગર, તમને જોતામાં ઠરે આંખડી ઊભી૦ ૭

પદ ૧૫ સું, આજ મારે સાધુ જનનો સગ રે રાણા, માર્રા ભાગ્ય ભળ્યા રે. અજ૦ સાધુ જનનો સગ કેતે કરીએ પિયાજી, ચડે તે ચોગણુા રગ રે. મારાં૦ સામુટ જતના સંગ ન કરીએ પિયાછી, પાડે ભજનમાં ભંગ રે, મારાં૦ અડસઠ તિર્થ સંતોને ચરણે પિયાજી, કોટિ કાશી ને કોટિ ગગ રે. મારા નિદા કરશે તે તે નર્ક કુંડમાં જાશે પિયાજ, થશે આંધળાં અપગ રે. મારરાન મીરાં કહે ગિરિધરના ચુણુ ગાયો પિયાજી, સંતોની રજમાં શીર્‌ સંગ રે. મારા૦ પદ ૧૬ સું.

કાગળ કોણુ લઇ જાય રૈ, મચુરામાં વસે મેવાસી, મોરા ગાણું પિયાજન ટેક. અરે કાગળમાં ઝાઝું શુ લખીએ, થોડે થોડે હેત જણાય રે, ' મોરાન ૧ મિત્ર તમારા મળવાને ઇચ્છે, જસોમતી અભ ન ખાય રે. મોરાન ૨ સેજડી તો જુવે સુની રે લાગે, રડતાં તો રજની ન #ળય રે. મોરા૦ ૩ મીરાંખાઇ કહેપ્રણુગીરિધરતા ચુણુ, ચરણુકેમળ મારં ત્યાં જય રે, મોરા ૪

કજ &&: ૦ ૯# /૬ ૮-9