પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૦
તુલસી.

તુલસી. જય વિજય અંતઃપુર જઈ, સુધ સધળી પ્રભુને કહી; વચન સુણી જગતતિ ઈશ, નિર્મળ વાણી વદે જગદીશ, બ્રહ્મા ઇંદ્ર સુર નામે શીશ, વળતા વચન વદે જુગદીશ; દ્વારપાળનાં વચન સુણી, પ્રભુજીએ કૃપા કીધી બી. તેડ્યા બ્રહ્મા શિવ ને ઇશ, મળવા ઉઠયા શ્રી જગદીશ; પિતામહ કહીને દીધું માન, પછે કુશળ પુછ્યુ ભગવાન. શ્રહ્મા કહે કા દૈત વન સચયાં, તેણે ભયભિત ને કર્યો; તે કારણુ શ્રીકમલાનાથ, કરે વિનતિ સધળા સાથ, વાધે શ્વેત પછૅ જંજાળ, પૂર પેઢુલી ખાંધા પાળ; શ્રહ્મા કહે વેગે આદા, ઇંદ્રાદિકની રક્ષા કરેા. ત્યારે હસીને કહે કમલાનાથ, બ્રહ્માને કહે છે માંડીને વાત; ભય ચિતા તમે શાને કરા, નહીં દાનવ એ ભક્ત મહારા. તપ કરતાં થશે ખટ માસ, નારદ મંત્રતણા ઉપાસ; માહ મચ્છર એણે મુકયાં ટાળ, ચરણે માહરે આવ્યા ખાળ. એથી ભય કશાન ધરા, સહુ સહુને થાનકે પવા; આપ્યાં મુમર ફલ સહુને હાથ, હેતે કરીને વૈકુંઠનાથ. પછે તે ઈંદ્ર માગી આશ, હરી મેલ્યા વચન પ્રકાશ; સાંભળેા ઇંદ્ર અમરના ધણી, નિર્મળ વાણી વદે જુગમણી. ઈંદ્ર પુત્રી તમારી જેડ, વરાવવી પ્રવને વેરે તે; વળતા સુરપતી એણીપેરે વદે, ગમી વાત તે મારે હદે એ પુત્રીનાં ભાગ્ય અપાર, સ્વામિજી તમે કીધી સાર; એમ કહીને સેનાપરવરી, ઇંદ્રવચને સતે ખ્યા હરી સહુ સહુને થાનકે ગયા, ખટમાસ ત્યાં પુરા થયા; ગરુડે ચડ્યા વેગે ગાવિદ, મનમાં આણી અતિ આનંદ. જઈને પાંતા વનમાજાર, નયને ધ્રુવે દિઠા મેરાર; કામલ વન કુંડલ અલકાર, કહ્યું નારદે ૫ અપાર. હસતે વદને આલ્યા દયાળ, ધન્ય ધન્ય ભક્તિ તારી ખાળ; ઘણી કૃપા કીધી શ્રીરંગ, હરખે લીધા ધ્રુવને આજીંગ. પા પછી કુંદાળ ખેઠા વસ્થાન