પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૫
જૈન કવિ.

જૈન કવિ. ખભાતને જતિ, સંવત ૧૭૬૩ માં હૈયાત હતા. ઉદયરત્ન. ક્રોધ વિષે. કડવાં ફૂલ છે ક્રોધનાં, નાની એમ માલે; રીસ તણા રસ જાણીએ, હુલાલ તાલે. ક્રોધે ક્રોડ પુરવતણું, સંજમ કુલ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તે લેખે ન થાય. સાધુ બ્રા તપીયેા હતા, ધરતા મન વૈરાગ; શિષ્યના ક્રાષથી થયા, ચંકાશીયા નાગ. આગ ઉર્ફે જે થકી, તે પહેલું ઘર મળે; જલના જોગ જો નવી મલે, તા પાસેનું પણ જશે. ધતી ગતિ ઍવી, કહે કૈવલ નાણી; હાણુ કરે જે હેતની, જાલવો એમ જાણી. ઉયરન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરો નીરમલી, ઉપસમ રસ નાહી. માન વિષે. ક્રુડવાં ૧ કડવું ૨ કડવાં ૩ કડવાં૦ ૪ કડવાં પ કડવા રે ૧ ૨ જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહી, તા કેમ સમકીત પાવે સમીત વિષ્ણુ ચરિત્ર નહી, ચારિત્રવિણુ નહીં મુક્તિ રે; મુક્તિનાં સુખ છે સાલતાં, તે ક્રમ લહીએ બુક્તિ રે. ૨ જી ૨ વિનવા સંસારમાં, અધિકારી રે; જગમાં માટે ગુણ જાએગળી, પ્રાણી જો તે વિચારી માન કીયા જો રાવણે, તે તા રામે માર્યો રે; દુરાધન ગરવે કરી, અંતે સુકા લાક્ડાં સારીખ, ઉદયરત્ન કહે માનને રે.રે ૭૦૩ વિ હાર્યો છે. રે જી ૪ દુ: ખદાઇ ખાટા રે; દેજો, તમે શાય ૨. ૨૦૦૫