પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૭
ઉદયરત્ન.

ઉદ્દયરત્ન. અથરૂપી વણજારા વિષે. નરભય નય સહામણું, વણુઝારા રે; પામીને કરજે વ્યાપાર, અહા મારા નાયક હૈ. સંવતતણુાં; વણુ શુભ પરિણામ વિચિત્રના; વણુ મેક્ષ નગર જાવા ભણી; વણુ ક્રોધ દાવાનલ એલવે; વણ૦ સત્તાવન એલગ હલવે કરી; વધુ સાવધાન કરે કાજ. મહે।૦ વશાલ માયાતી; વણુ૦ નાવ કરજે વિશ્રામ. અહીં ખાડી મનેારથ ભવતણી, વણુ પશુનુ નહી કામ. અહે રાગ દ્વેષ ધ્યેય ચારટા; વણુ વાઢમાં કરશે હેરાન વિવિધ વિરજ ઉલ્લાસથી; વણુ એમ સર્વ વિધિ વિડારીને; વષ્ણુ ક્ષય ઉષસમ જે ભાવના; વણુ અટ્ઠા ૧ પાડી ભરજે ઉદાર. કરિયાણા બહુ મૂલ. કરજે ચિત્ત અનુકૂલ. માન વિષમ ગિરિરાજ, અહેા ૪ અàા ૨ અહા ૩ ૫ હું 9 હા ( તે હજે પહેલે ઠામ. અહ૦ ૯ પહોંચજે શિવપુર વાસ. અહે।૦ ૧૦ પૈઠી ભર્યું ગુણુ રામ. અહ૦૧૧ નાયક ભાવે તે થશે; વણ૦ લાભ હશે તેથી અપાર. અહા ૧૨ ઉત્તમ વણુજ જે એમ કરે; વણુ૦ ય નમે વારંવાર અહા ૧૩ શીયલની નવ વાડ વિષે. દાહરા. શ્રીગુરુને ચરણે નમી, સમરિ સરસ્વતી માય; નવ વિધિ શીલની વાડના, ઉત્તમ કહુ ઉપાય. વાડ ૧ લોઢાળ. પહેલી તે વાડે હા, વીર જિનવરે કહ્યો, સેવા હા સેવા વસ્તિ વિચારીનેજી; આ પશુ પન્નગ હાજી, વાસા વસે જિહાં, ત્યાં નહિ રહેવું શીલત્રતધારીનેજી. ૧ જેમ તરુ ડાળે હાજી, વસતા વાનરા, મનમાંહિ બિહેજે રખે ભૂયે પડુંજી; માંજાર દેખી હાજી, પંજર માંહેથી, પાપઢ ચેતેરે રખે દાઢે ચડુંછ. ૨ જેમ સિહલકી હાજી, સુંદરી શિર ધરીજી, જલનું ખેડું જુગતે જાળવેજી; તેમ મુનિ મનને હેાળ, રાખે ગેાપવી, નારીને નિરખી ચિત્ત નવિચાળવેજી. ૩ જેહાં હવે વાસા હા, સહજે માંજારના, જોખમ લાગે તિહાં મૂષકની જાતનેજી; તેમ બ્રહ્મચારી હા, નારીની સંગતે, હારી રહે શીલ સિદ્ધાંતનેજી. ૪