પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૮
જૈન કવિ.

૮૪. જૈન કવિ. કલા એક વાડ વિધટે વિષય પ્રગટે, શંકા કંખા નીપજે; તીવ્ર કામે ધાતુ બગડે, રામ બહુવિધ ઉપજે. મન માંહી વિષય વ્યાપે, મન વિષયનું રહે મળી; ઉદ્યરત્ન કહે તે કારણે, નવ વાડ રાખા નિર્મૂળી. વાડ ૨ જી. સુરપતિ સૈવિત ત્રિભુવન ધણી, અજ્ઞાન તિમિરહર દિનમણી; શીલરત યતના નિતંતે, ભાંખી વાડ ખીજી ભગવંતે, ક. ભગવત ભાંખે સંધ સાખે,શીયલ સુરતરુ રાખવા; મુક્તિ મહાલ હેતુ અદ્ભુત, ચારિત્રના રસ ચાખવા. મીઠે તે વચને માનીશું, કથા ન કરે કામની; વાડ વિધિનું જે પાળે, ખલિહારી તસ નામની. વાત વ્રતને ધાતકારી, પવન જ્યમ તરુષાતને; વાત કરતાં વિષય વ્યાપે, તે માટે તો વાતને લિષ્ણુ દેખી દૂરથી જ્યમ, ખટાશે ડાઢા ગળે; ગગન ગર્જારવ સુણીને, હડકવા મ ઉછળે. તેમ તિનાં ચિત્ત વિષ્ણુસે, વેણુ સુંદરીનાં સુંણી; કથા તો તે કારણે, એમ પ્રકાશે ત્રિભુવનવણી. વાડે ૩૭.

પ ત્રીજીવાડે ૨ ત્રિભુવન રાજિયા રે, અણિ પર દે ઉપદેશ; આસન છાંડા રે સાધુજી નારીનું રે, મૂર્ત લગે સવિશેષ, હું બલિહારી રે જાઉં તેહને રે, ધન્ય ધન્ય તેહની માત; શીલ સુરંગે રે રંગણી રાખ્યું છે, જેની સાતે હા ખાત. થયનાસન ૨ પાટ ને પાટલા રે, જ્યાં જ્યાં સે હા નાર; બે ઘડી લગે રે લાં મેસે નહીં રે, શીલત્રત રાખશુહાર. ક્રાહલાં કેરી રે ગંધ સંયેાગથી રૈ, યમ જાય *ણુકના વા; ત્યમ અબળાનું રે આસન સેવતાં, નિણૅ શીલ સુરંગણ પશ્ચિ. ૪