પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૩
હિતશિક્ષા છત્રિસી..

હિતશિક્ષા છત્રિસી. ભણતાં ગણુતાં આળસ જિયે, લખતાં વાત ન કરિયે જી રે; પરહ પરદેશ દુકાને, આપણું નામ ન રિયે. સુષુલ્તે ૧૨ નામુ માંડ આળસ ખંડા, દેવાદાર ન થઈએ જી રે; કષ્ટ ભાદિક સ્થાનક વર્૭, દેશાવર જઇ રહિયે. સુણો ૧૩ ધનવંતા ને વૈષ મલિનતા, પગસુ પગ ધશી ધાવે છ રે; ૮૫૩ નાપિકચર જઈ શિર સુડાવે, પાણીમા મુખ જોવે. સુએ ૧૪ નાવણુ દાતણુ સુદર ન કરે, ખે। તરાં તારું જી રે; ભોઇ ચિત્રામણુ નમ્ર સુએ તા, તેને લક્ષ્મી ડે. સુષુબ્જે ૧૫ માતા ચરણે શીશ નમાવી, બાપને કરા સલામા ૭ રે; દેવગુરુનાં દર્શન કરીને, કરે! સસારનાં કામેા. સુણુજા ૧૬ બે હાથે માથુ નવ ખણિયે, કાન નં ખારિયે જી રે; ઉંભા ડે હાથ ન દૈયે, સામે પૂર ન તરિયે. સુષુન્ત્ર ૧૭ તેલ તમાકુ દરે તયે, અણુગળ જળ નવ પીજે જી ૩; કુલવંતી સતીને શિખામણુ, આના ભેગી દીજે. સુણુજા ૧૮ સસરા સાર્ જેઠ જેઠાણી, નણુદી વિનય ન મૂકેા જ રે; શાપણે શેરી સંચરતાં, ચતુરા ચાલ ન ચૂા. સુશુનેે ૧૯ નીચ સાહેલી સંગ ન કીજે, પર મંદિર નવ મિયેજી રે; રાત પડે ઘર બહાર ન જઇએ, સૌને જમાડી જમયે. સુઝુબૈ૦ ૨૦ ધાબણુ માલણ ને કુભારણુ, બેગણુ સંગ ન કરીએ રે, સેજે કાઇક માળ ચઢાવે, એવું શીદ આદરીએ. સુષુને ૨૧ નિજ ભરતાર ગયેા દેશાવર, તવ શણગાર ન ધારિયે જી રે; જમવા નાત વરા નવ જઈએ, દુરિજન દેખી ડિએ. સુષુનૈ૦ ૨૨ પરશેરી ગા ગાવાને, મેળે ખેળે નવ જઈએ છરે; નાવણુ ધાવણુ નદી કિનારે, જાતા નિર્લેજ ન થઈએ. સુષુબ્જે ૨૩ ઊષતે પગ ચાલ ચાલિયે, હુન્નર સહુ શિખીએ જી રે; સ્નાન સુવચ્ચે રસાઈ કરીને, દાન સુપાત્રે દીજે, સુજો ૨૪ શાકતાં લઘુ બાળક દેખી, ખેદ ન ધરશા હૈયે જી રે;. તેની સુખ શીતલ શીખે, પુત્રતાં ફળ લહિયે. સુઝુબૈ૦ ૨૫ આર વસુ બાળક સુરડિમાં, એ મેં સરીખાં કહિયે જી રે; ભક્તિ કરે સુખ લીલા પામે, ખેદ કરે દુઃખ લહિયે. સુણજો૦ ૨,